તીખી લીલા મરચાં ની ચટણી(tikhi marcha ni chutney recipe in Gujara

Bina Mithani @MrsBina
આ ચટણી એક સર્વ સામાન્ય છે.જે લગભગ દરેક નાં ઘરે હોય જ.આ ચટણી સેન્ડવીચ,કટલેટ,ભેળ,ફરસાણ,દાળ-ભાત સાથે પણ ખાય શકાય છે.આ ચટણી ને ફ્રીજ માં 7-8 દિવસ સુધી તાજા જેવી રાખી શકાય.ઠંડુ પાણી અથવા બરફ વાટવા માં વાપરવાથી પણ ચટણી નો કલર વધારે સમય માટે જાળવી શકાશે.
તીખી લીલા મરચાં ની ચટણી(tikhi marcha ni chutney recipe in Gujara
આ ચટણી એક સર્વ સામાન્ય છે.જે લગભગ દરેક નાં ઘરે હોય જ.આ ચટણી સેન્ડવીચ,કટલેટ,ભેળ,ફરસાણ,દાળ-ભાત સાથે પણ ખાય શકાય છે.આ ચટણી ને ફ્રીજ માં 7-8 દિવસ સુધી તાજા જેવી રાખી શકાય.ઠંડુ પાણી અથવા બરફ વાટવા માં વાપરવાથી પણ ચટણી નો કલર વધારે સમય માટે જાળવી શકાશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્ષચર ગ્રાઈન્ડર માં બધી સામગ્રી લઈ તેમાં ઠંડુ પાણી ઉમેરી વાટી લો.
- 2
કાચ ની બોટલ કે એરટાઈટ ડબ્બા માં ભરી ફ્રીજ માં રાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સૂકી ભેળ ચટણી (Suki Bhel Chutney Recipe In Gujarati)
આ ચટણી ખાસ કરી ને સૂકી ભેળ બનાવવાં માટે વપરાય છે અને લાંબા સમય માટે ફ્રીજ માં સ્ટોર કરી વિવિધ વાનગીઓ સાથે પણ સર્વ કરી શકાય છે.તેમાં લીંબુ નાં બદલે લીંબુ નાં ફૂલ પણ ઉપયોગ કરી શકાય છે. Bina Mithani -
આદું-મરચાં ની પેસ્ટ(aadu-marcha ni paste recipe in Gujarati)
આદું મરચાં ની પેસ્ટ એક સાથે કરવાંથી ઘણાં બધાં આરોગ્ય નાં લાભ થાય છે.આ પેસ્ટ લીલા શાક બનાવવાં માટે,ફરસાણ અને રસોઈ બનાવતી વખતે ઉપયોગ કરી શકાય.આદું ની છાલ સુકવી ને ચા માં ઉપયોગ કરી શકાય. Bina Mithani -
ભેળ ની તીખી ચટણી (Bhel Spicy Chutney Recipe In Gujarati)
તીખી તમતમતી ચટણી જે ભેળ ને ચાર ચાંદી લગાવે છે. Bina Samir Telivala -
તીખી ચટણી (Tikhi Chutney Recipe In Gujarati)
#APઆ ચટણી સેન્ડવીચ,ભજીયા,પકોડા,સમોસા માં ખાઈ શકાય. Anupama Kukadia -
શીંગ દાણા ની તીખી ખાટી ચટણી
#ચટણીઆ ચટણી નો સ્વાદ ખુબ tempting હોય છે આને તમે પૌવા ના ચેવડા સાથે ખાખરા સાથે ભેળ માં કે કોઈ પણ સાથે સર્વ કરી શકાય છે આની ખાસિયત એક છે કે ઘણા લાંબા સમય સુધી store કરી રાખી શકાય છે. જોઈએ તેટલી કાઢી ઢીલી કરી ઉપયોગ માં લઇ શકાય છે. Deep friedge માં તો આખુ વર્ષ રાખી શકાય છે.. Daxita Shah -
ગ્રીન ચટણી નું પ્રીમિક્સ
#RB7#Week - 7આ ગ્રીન ચટણી પ્રીમિક્સ પાવડર માં પાણી રેડી ચટણી ફટાફટ તો બની જાય છે.અને આ ચટણી સેન્ડવીચ, ઢોકળા, સમોસા, ભેળ વગેરે માં ઉપયોગી છે.આ ચટણી ઉપવાસ માં પણ લઇ શકાય છે. Arpita Shah -
કોથમીર - મરચા ની ચટણી(kothmir marcha ni chutney inGujarati)
# વિકમિલ 1#માઇ ઇબુક# પોસ્ટ 7 Mansi P Rajpara 12 -
કાચી કેરી છાલ ની ચટણી(kachi keri chhal ni chutney recipe in Guja
#KR ઉનાળા માં જ્યારે લીંબુ ઓછા મળતાં હોય ત્યારે કાચી કેરી અથવા તેની છાલ નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ચટણી બનાવવી શકાય છે.જે સેન્ડવીચ,લંચ અથવા ડિનર માં ગમે ત્યારે સર્વ કરી શકાય. Bina Mithani -
લીલા લસણ મરચાં ની ચટણી (Lila Lasan Marcha Chutney Recipe In Gujarati)
#CWM1 #Hathimasala શિયાળામાં લીલું લસણ ખુબ મળતુ હોય ને ચટણી વગર ફરસાણ અધુરુ. જમણ ની ને ડીશ ને અતી સ્વાદિષ્ટ બનાવી દે તે ચટણી. HEMA OZA -
મુંબઈ ની રોડસાઈડ ગ્રીન ચટણી / સેન્ડવીચ ચટણી
આ રોડસાઈડ ચટણી બધી ચાટ માં વાપરી શકાય છે.મુંબઈ ની બહુજ ફેમસ રોડસાઈડ ચટણી છે આ.. ....જે બધા જ ફરસાણ માં પણ વાપરી શકાય છે. આ ચટણી સેન્ડવીચ માટે પણ બેસ્ટ છે.તો ચાલો જોઈએ તીખી તમતમતી મુંબઈ ની રોડસાઈડ ગ્રીન ચટણી / સેન્ડવીચ ચટણી ની રેસીપી. Bina Samir Telivala -
ગ્રીન ચટણી (Green Chutney recipe in Gujarati)
#GA4 #week4 #chutneyગુજરાતી લંચમાં ગ્રીન ચટણી સાઈડ ડીશ તરીકે હોય છે પરંતુ સ્ટ્રીટ ફૂડ કે ચાટ ડીશ માં તેની ભૂમિકા અગત્યની છે. ગ્રીન ચટણી ચાટ ડીશ જેવી કે કટોરી ચાટ, રગડો, ભેળ, સમોસા, ઘૂઘરા અને સેન્ડવીચ વગેરે ગ્રીન ચટણી વગર અધૂરા છે.અહીં મેં ચટણી માં બ્લેન્ડ કરતી વખતે પાણીના બદલે આઈસ ક્યુબ નાખી હોય તેનો ગ્રીન કલર જળવાઈ રહે છે અને કાળી પડતી નથી. Kashmira Bhuva -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#WEEK13# લીલા મરચા આ ચટણી ભેળ મા ઉમેરવાથી ખૂબ જ સ્વાદિષ્ટ ભેળ બને છે Pratiksha Varia -
રાજકોટ ની સ્પેશિયલ ચટણી (Rajkot Special Chutney Recipe In Gujarati)
#RJS #રાજકોટ સ્પેશિયલ આ ચટણી ગાંઠિયા, ફરસાણ,ઢોકળા,પુડલા વગેરે મા વપરાય છે Vandna bosamiya -
ચટણી(Chutney Recipe in Gujarati)
#MW3# chatani# post 2રેસીપી નંબર139.કોઈપણ વસ્તુ ખાવાની સાથે ચટણી વગર બધું નીરસ લાગે છે.ભજીયા ,ગોટા ,પકોડાની સાથે લીલા મરચા અને કોથમીર ની ગ્રીન ચટણી ટેસ્ટી લાગે છે. મેં કોથમીર મરચાં ચટણી બનાવી છે. Jyoti Shah -
સેન્ડવીચ ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
પરફેક્ટ ઘટ્ટ સેન્ડવીચ ચટણી જે ચટપટ્ટી અને તીખી હોય છે અને તે ખાસ કરી ને સેન્ડવીચ માં ઉપયોગ માં લેવાતી હોય છે.આલુ ભુજીયા ઉમેરી ને બનાવી છે. Bina Mithani -
કોથમીર ની લીલી ચટણી (lili chutney recipe in gujarati)
#GA4#week4લીલી કોથમીર ની ચટણી બધા બનાવતા જ હશો. કોઈ પણ ચાટ હોય કે ફરસાણ તેની જોડે લીલી ચટણી તો હોય જ. પણ ઘણી વાર ઘરે બહાર જેવી લીલી ચટણી નથી બનતી હોતી. એટલે હું અહીં લીલી ચટણી ની રેસીપી લાવી છું. તો આજે જ જાણી લો લીલી ચટણી બનવાની રીત.જેને તમે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો. Rekha Rathod -
સેન્ડવીચ ની ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
લીલી ચટણી આપણા ઘરમાં બનતી હોય છે અલગ અલગ રીતે બને છેમે બહાર જેવી સરસ લીલી તીખી ચટણી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC4#greenrecipes#week4 chef Nidhi Bole -
તીખી લીલી ચટણી(tikhi lili chutny in Gujarati
#વિકમિલ૧#સ્પાઈસીભેળ, સેવ પૂરી, રગડા પેટીસ, જેવા બઘાં ચાટ, માટે બનાવો આ તીખી તમતમતી લીલી ચટણી. Jasmin Motta _ #BeingMotta -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#week4ધાણા મરચાં ની ચટણી એ ક એવી ચટણી છે જે ગુજરાતી દરેક ફરસાણ સાથે ખાઈ શકાય છેગુજરાતી ફરસાણ ખમણ ઢોકળા હાંડવો સેવ ખમણી ભેળ સેન્ડવીચ વડાપાવ બર્ગર વગેરેમાં આ ચટણી ખૂબ મહત્વનો ભાગ ભજવે છ Rachana Shah -
ગ્રીન ચટણી(Green Chutney Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી માટે આ ગ્રીન ચટણી બનાવી. જે તમે સેન્ડવીચ કે બીજા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. આ all purpose ગ્રીન ચટણી છે. Dr. Pushpa Dixit -
-
રાજકોટ ની ચટણી
#cookpadindiaઆ ચટણી રાજકોટ માં ગોરધન ભાઈ ની ખુબ ફેમસ છે આ ચટણી વેફર ચેવડો,સેન્ડવીચ અને ફરસાણ સાથે સરસ લાગે છે. Rekha Vora -
ઠેચા ચટણી (Thecha Chutney Recipe in Gujarati)
આ ચટણી મહારાષ્ટ્ર ની સૌથી ફેમસ ચટણી છે.જે ઘણાં બધા નાના શેહર માં વડા પાંવ સાથે આપવામા અવે છે. Manisha Maniar -
લીલી ચટણી
#માઇઇબુક# પોસ્ટ ૫આપણે ઢોકળા, ઈડલી, પાત્રા, સેન્ડવીચ, દાબેલી, ભેળ, જેવી અનેક વાનગીઓમાં લીલી ચટણી નો ઉપયોગ કરીએ છીએ. આ રેસિપી ની મદદથી તમે ખૂબ જ સ્વાદિષ્ટ લીલી ચટણી ઘરે બનાવી શકશો. અને એક અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકશો. Divya Dobariya -
કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
#BR#Cookpad# કોથમીર ની ચટણી Jyoti Shah -
રાજકોટ ની ચટણી (Rajkot Ni Chutney Recipe In Gujarati)
આ ચટણી મારા ફેમિલીના બધાની ખુબ જ ફેવરિટ છે.આ ચટણી પહેલા અમે રાજકોટ થી મંગાવતા હતા પણ એક વખત મારી મમ્મીએ મને આ ચટણી બનાવતા શીખવાડી હતી. બહુ ટાઇમ પછી આ ચટણી યાદ આવી અને બનાવી#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
શેકેલી કાચી કેરી લસણ ની ચટણી(roasted raw mango garlic chutney r
#KR આ ચટણી ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.તેમાં કેરી,લસણ અને મરચાં શેકી ને બનાવવા માં આવે છે. Bina Mithani -
બેસીલ ચટણી(basil chutney recipe in Gujarati)
બેસીલ ને તુલસી તરીકે પણ ઓળખવાં માં આવે છે. તે તુલસી ની જાત છે.સૌથી વધારે ઉપયોગ ઈટાલી માં થાય છે.પણ ઓરીજીનલ ઈન્ડિયા નું છે.તેમાં ઘણી મેડિસીન ની પ્રોપર્ટી છે.જેને સેન્ડવીચ,ચિલ્લા,પુડલા વગેરે બનાવવા માં ઉપયોગ થઈ શકે. Bina Mithani -
ટામેટો ચટણી & ઢોસા(tomato chutney & dosa recipe in Gujarati)
#ST ટામેટો ચટણી સાથે રવા ઢોસા બનાવ્યાં છે.બંને સાથે નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.જે નાસ્તા માં અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16246225
ટિપ્પણીઓ