મેંગો આઈસક્રીમ (Mango Ice Cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા દૂધ ને ગરમ કરી લેવું..અને તેમાં સ્વાદ મુજબ ખાંડ નાખી દેવી. હવે એક વાટકી માં થોડું ઠંડું દૂધ લઇ ને તેમાં કસ્ટર્ડ પાઉડર નાખી ને બરાબર હલાવી ને તે કસ્ટર્ડ વાળુ દૂધ ગરમ દૂધ માં નાખી ને હલાવતા રહેવું
- 2
હવે આ કસ્ટર્ડ વાળુ દૂધ જાડું ન થાય ત્યાં સુધી હલાવતા રહેવું.. જ્યારે કસ્ટર્ડ એકદમ મિક્સ થઈ જાય ત્યારે તેને ઠંડુ પડવા મૂકી દેવું
- 3
કસ્ટર્ડ ઠંડુ પડ્યા બાદ તેમાં હાફૂસ કરી નાં કટકા નાખી ને મિક્સર માં બરાબર મિક્સ કરી લેવા.. અને આઈસ્ક્રીમ નાં ડબ્બા માં સેટ કરવા 2 3 કલાક માટે ફ્રીઝર માં મૂકી દેવું.
- 4
ત્યારબાદ 2 3 કલાક પછી આ મિશ્રણ કાઢી ને તેમાં ફ્રેશ ક્રીમ નાખી ને ફરી પાછું મિક્સર માં મિક્સ કરી લેવું. તેને બરાબર મિક્સ કરી ને આઈસ્ક્રીમ નાં ડબ્બા માં બરાબર સેટ કરી ને 7 8 કલાક માટે જમાવવા મૂકી દેવું.
- 5
8 કલાક પછી આઈસક્રીમ તૈયાર થઈ જશે.. હવે તેને આઈસ્ક્રીમ કપ માં કાઢી ને ઉપર ડ્રાય ફ્રુટ નાખી ને સર્વે કરી શકો છો...🤗🤗
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો ક્રીમી આઈસક્રીમ (Mango Creamy Icecream Recipe In Gujarati)
#KR#cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડક આપતો અને બધા ને ભાવતો મેંગો અને તેનો આઈસ્ક્રીમ ખાવા ની ખુબજ મજા આવે છે અને ખુબજ ટેસ્ટી લાગે છે😋🍨🍧 Hina Naimish Parmar -
મેંગો આઈસક્રીમ
#RB1#WEEK1- ઉનાળો આવે એટલે બધા ના ઘેર ઠંડા પીણા અને આઈસ્ક્રીમ શરૂ થઈ જાય છે. અમારા ઘર માં વર્ષોથી મમ્મી ના હાથ નો મેંગો આઈસ્ક્રીમ આખા ફેમિલી નો ફેવરિટ છે. બાળપણ થી જ ખાસ મે મહિનાની રાહ જોવાતી હોય કેમકે ત્યારે જ જામનગર અવાય અને મમ્મી ના હાથ નો મેંગો આઈસક્રીમ ખાવા મળે. અમારા આખા ફેમિલી માં બાળક થી માંડી વૃધ્ધ લોકો આ આઈસ્ક્રીમ ની રાહ જોતા હોય છે. અહીં તે જ આઈસ્ક્રીમ ની રીત મુકેલ છે જરૂર ટ્રાય કરજો અને મજા લેજો. Mauli Mankad -
-
-
-
ચોકલેટ આઇસ્ક્રીમ (Chocolate Ice Cream Recipe In Gujarati)
#APR#RB10#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
કેરી ની જુદી જુદી વાનગીઓ બને છે અને તે ખાવા થી મજા પણ આવે છે. આજે મે તેમાંથી આઈસ્ક્રિમ બનાવ્યો છે. Hetal Shah -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
-
-
મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in gujarati)
#કૈરી નાના-મોટા સૌની મનપસંદ એવી મેંગો આઈસ્ક્રીમ.. 😋 Manisha Tanwani -
-
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
આ રેસિપી મેં નિધીબેન એ લાઈવ બતાવેલું તે જોઈને બનાવ્યો છે. બહુ જ મસ્ત બન્યો છે આઇસ્ક્રીમ. થેન્ક્યુ સો મચ નિધીબેન.... Sonal Karia -
-
મેંગો ક્રીમ ડીલાઈટ (Mango Cream Delight Recipe in Gujarati)
#GA4#Week 22Post 3# ફ્રુટ ક્રીમખૂબ જ ટેસ્ટી લગે છે અને બનવા માં ઇઝી છે. Alpa Pandya -
-
મેંગો આઈસક્રીમ (Mango ice cream recipe in gujarati)
નેશનલ આઈસ ક્રીમ ડે પર મેં બનાવ્યો બધા નો પ્રીય એવો મેંગો આઈસક્રીમ. Harita Mendha -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#RC1#week1#yellowSaturday કેરી ની સીઝન અને એમાં ઉનાળા ની ગરમી માં આઈસ્ક્રીમ ની મજા કંઇ જુદી જ છે.મે અહીંયા મેંગો આઇસ્ક્રીમ ની રેસીપી આપી છે. Varsha Dave -
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો કસ્ટર્ડ puddingકેરી નાના મોટા બધા ને ભાવતી હોય છે. અને કેરી માં થી જાત જાતની રેસિપી બનાવી શકાય છે. તો આજે મેં મેંગો કસ્ટર્ડ pudding બનાવ્યું છે. Sonal Modha -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR@Nidhiji1989 inspired me for this recipe Amita Soni -
મેંગો મસ્તાની (Mango Mastani recipe in Gujarati Jain)
#SRJ#mango#Mango_mastani#cool#summer#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (2)