મિક્સ સલાડ (Mix Salad Recipe In Gujarati)
#cookped Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળીને છોલી દો. પછી ડુંગળી ગાજર કેપ્સીકમ અને કોબીજ ને પાણીથી ધોઈ કોરી કરી દો. હવે ડુંગળીની સ્લાઈસ કરી દો. કેપ્સીકમની પણ સ્લાઈસ કરી દો. કોબીજ ને મોટી છીણીથી છીણી લો. ગાજર પણ છીણી લો.
- 2
હવે એક પ્લેટમાં ગાજરનો છીણ કોબીજનું છીણ કેપ્સીકમ અને ડુંગળી સમારેલી મૂકો. જ્યારે જમવા બેસીએ ત્યારે તેના ઉપર ચાટ મસાલો મીઠું અને સંચળ પાઉડર ભભરાવી દો. રેડી છે મિક્સ સલાડ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16192845




ટિપ્પણીઓ