ડૉ ન્ટસ

ડૉ ન્ટસ
Steps
- 1
સહુ પ્રથમ બચેલી રોટલી લો, અને તેના ટુકડા કરી નાખો અને તેને એક સરસ પાવડર કરી નાખો.
- 2
બદામ અને કાજુ લો અને તેને પણ બારીક પાવડર નાખી લો.
- 3
1 કેળા લો અને તેને મેશ કરો અને પ્લેટમાં આ ત્રણેય વસ્તુ મિક્સ કરો.
- 4
હવે એ મિશ્રણ માં ન્યુટેલા, ઘી અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો
- 5
હવે એ મિશ્રણ માં ધઉ નો લોટ ધીરે ધીરે ઉમેરો અને લોટ બાંધો,લોટ બહુ ઢીલો ના હોવો જોઈએ.જરૂર પડે તો વધુ લોટ ઉમેરવો ને લોટ બાંધી ને તૈયાર કરવો.
- 6
હવે લોટ માંથી એક નાનો ભાગ લો અને તેને હથેળી માં વચ્ચે ગોળ ફેરવો અન ગોળ આકાર આપો. તેને મૈદુ વડા ની જેમ ગોળ માં વચે કાણું પાડી ને ડોન ટ તૈયાર કરો.
- 7
તેલ ગરમ કરો અને એક સમયે એક થી બે જ ડોનટ્સ નાંખો જેથી એક બીજા અડી ને ટુટી જવા ની બીક ના રહે.જો મોટું વાસણ હોય તો વધુ નાખી શકો મારું વાસણ મોટું હતું એટલે મેં એક સાથે ૪. ડોન ટ્સ નાખ્યા છે
- 8
સોનેરી થાય ત્યાં સુધી ફ્રય કરો. બીજી બાજુ પણ ફ્રાય કરો અને તેમને બટર પેપર પર મૂકવા અને તેને ઠંડુ થવા દો.
- 9
હવે ચોકલેટ અને માખણ લો અને તેને માઇક્રોવેવમાં ઓગળી લો, પછી તેમાંતળેલું ડૉનટ લો અને તેને ચોકલેટ સોસ જે બનાવિયો તે ડૉ ન ટ પર કોટ કરો અને બીજી બાજુ પણ કોટ કરો.
- 10
ચો કલેટ કો ટ કરેલ ડોનટ ને ફરી બટર પેપર પર મૂકી અને બદામ તેના પર મીક્સ સુકામેવા ની કતરણ અને સિલ્વર કલર ની ડેકોરેશન થી સજાવી ને હોમમેઇડ ડોનટ્સનો આનંદ લો
Similar Recipes
More Recipes
-

Dakota Jenkins
-

Emily B.
-

Uzma Syed
-

Daxa Parmar
-

Sweet sour refreshing fruit salad
Vilde!:)
-

Pooja Sapre
-

Shobha Deshmukh
-

greggnic -

Clam Chowder Outback Steakhouse style
Honeybeelifting
-

Pinkblanket's Kitchen
-

Sweet BBQ Old Country Meatballs
Chef Mommy Nessa
-

Niki Freeman
-

Mahreen Rauf
-

Shama Rashid
-

Ruchita Chauhan
-

Arachana ( Tanya)
-

Shandré Goss-Ross
-

Geeta Godhiwala
-

Shaila Kattikar
-

Moubxeey's kitchen
-

Watermelon, gin and kiwi jelly
Shandré Goss-Ross
-

Vaishali Chhabra - Food marvels With VC



































Comments