હરિયાળી ઢેબરી
Steps
- 1
સૌપ્રથમ પાલકની ભાજીને બારીક સમારી લેવી. દૂધીને ખમણી લેવી. લીલા લસણને બારીક સમારી લેવું અને આદુ મરચાની પેસ્ટ કરી લેવી.
- 2
ત્યાર બાદ એક વાસણમાં લોટ બાંધવા માટે બાજરાનો લોટ લેવો. ત્યારબાદ તેમાં પાલકની ભાજી દુધી આદુ મરચાની પેસ્ટ લીલું લસણ આ બધું એડ કરી ત્યારબાદ તેમાં ચપટી હિંગ હળદર ચપટી મરચાની ભૂકી. જરૂર લાગે તો સૂકા લસણની પેસ્ટ પણ નાખી શકાય. તલ નિમક અને દહીં નાખી લોટ બાંધવો. લોટ બાંધવામાં પાણીનો ઉપયોગ કરવાનો નથી.
- 3
ત્યારબાદ નાની નાની પુરી જેવી ઢેબરી બનાવવા માટે એક મોટો રોટલો થાબડી તેમાં નાની વાટકીની મદદથી શેપ આપવા. એટલે ઢેબરી એક સરખી થશે. ત્યારબાદ તેને ગરમા ગરમ તેલમાં તળી લેવી. તો આ છે આપણી હરિયાળી ઢેબરી..... ગરમા ગરમ ઢેબરીને ગરમા-ગરમ દહી તિખારી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Jibita Khanna
-

Sonya Bankester
-

John Carroll
-

Potato, Cauliflower, Broccoli and Pea Curry
John Carroll
-

*Peanut Butter Banana Roll-Up*
Bareeraawais22
-

Best Cooker
-

Cheesy bacon and rice croquettes
Air Fry with Me
-

pennyforthoughts -

Christopher'sKetoLife
-

Rukhsar Cooking & Vlogging
-

Rohana Yusop
-

Paneer green piece fenugreek leaves
Nargis shaikh Shaukat
-

Abiha Rizwan
-

Sangeeta Daga -

Mrs Umar
-

Abiha Rizwan
-

Anjali Suresh
-

Afsheen Aroos
-

Shaheen Syed























Comments