સપીનેચ(પાલક) હલવા
#goldenapron3
Week 4
Steps
- 1
સૌ પ્રથમ તો એક કડાઈ માં ઘી લઈ ધીમા તાપે તેમાં રવો શેકી લો.સહેજ ગુલાબી કલર આવે એટલે તેમાં પાણી ઉમેરી સતત હલાવતા રહો.
- 2
પાણી બળી જાય એટલે તેમાં ખાંડ અને પાલક ની પેસ્ટ ઉમેરી બરાબર મીક્ષ કરી ઘી છુટું પડે ત્યાં સુધી હલાવતા રહો.
- 3
હવે તેમાં ઈલાયચી પાવડર ઉમેરી બરાબર મીક્ષ કરી લો.
- 4
હવે એક થાળી ની પાછળ ઘી લગાવી આ મિશ્રણ ને પાતળું ફેલાવી દો. તેના પર બદામ પીસ્તા કતરણ ભભરાવીને ચોરસ પીસ કરીને અથવા એક બાઉલમાં કાઢી ને બદામ પીસ્તા કતરણ ભભરાવીને સજાવી ને પીરસો.
Similar Recipes
More Recipes
-

Khanfaiziya5 -

Lakshmi Sridharan Ph D
-

cindybear
-

Malaya Gladden
-

Pinkblanket's Kitchen
-

Tumiso Foods
-

Falgooni Mangrola
-

Anoli Vinchhi
-

Shital Jataniya
-

Durreshahwar Khan
-

invaderkim
-

Nafeesa Mustafa
-

Lemon Garlic Basil Orzo with Grilled Chicken
Chef Bryce
-

Air Fry with Me
-

Reema Lalit Bajaj
-

Rashmi Kapil Garg
-

Shahida Asghar
-

Sangeetha Venkatesh
-

Maman Jaafar( Khairan )
-

Maman Jaafar( Khairan )
-

My Bacon and Blackpudding Muffin. ❤
Maureen 😀
-

Nazneen Alamgir
-

Dipali Patil
https://cookpad.wasmer.app/us/recipes/11575602

















Comments