Steps
- 1
સૌપ્રથમ ચોખા ધોઈ પલાળી રાખો.પછી બધા શાક ધોઈ ને તેના મીડીયમ સાઈઝ ના ટુકડા કરી લો.એક કુકર માં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર નાખી તેમાં ચોખા ને છુટા જ ચઢવા દો.સીટી નથી મૂકવા ની ધીમા તાપે સરસ છુટા ચોખા રંધાઈ જશે.
- 2
એક પેનમાં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં કાંદા સાંતળી લો.અને બધા શાકભાજી તેમાં નાખી ધીમા ગેસ પર ચઢવા દો.અધકચરા શાક ચઢી જાય એટલે તેમાં મીઠું, હળદર, લાલ મરચું, બિરયાની મસાલા, કિચન કિંગ મસાલો નાખી સરખી રીતે મિક્સ કરો.તેમા ધીમે-ધીમે ચોખા ઉમેરતા જાવ અને હલાવતા જાવ.હવે તેમાં પનીર ના ટુકડા ઉમેરીને બરાબર મિક્ષ કરો.ઉપર થી બટર નાંખીને ગરમ ગરમ પીરસો.
- 3
કોથમીર નાખી સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Mridula Srivastava
-

Bianca Mwale
-

Fried Beef and Shrimp Rice on the Table
Aunty Eiko's international cuisine experience
-

Dave Vishakha
-

Bhavnaben Adhiya
-

🪈🪈🙏🏾🙏Vrat Friendly Lauki Halwa🪈🪈🙏🏾🙏 (With Singhara Atta)
Bina Samir Telivala
-

Oyster design desiccated coconut sandesh
Barnali Debdas
-

Soumini Bhattacherjee
-

Seema Sharma
-

Radhika Shaparia
-

MeMe
-

Maria -

Nia Hiura
-

Maria -

Haley Craig
-

Maggie Karis
-

Rekha Bapodra
-

Sylvia's Bacon and Onion Pudding #mycookbook
Sonia Duthie
-

Yoshita Ahuja Kwatra
-

Aruna Thapar
-

Asma Malik
-

Shrankhla Gupta (ccardamom_pods_crush)
-

Shirin Qadir.🔪🔪🍩🍡🍨🍜🍛🍰🍦🍮🍝🎂🍹🍽️
-

irsa's cooking
-

Sonu Ashish




Comments