Steps
- 1
સૌપ્રથમ પૌવા પલાળી રાખો.પછી બધા શાક ધોઈ નાખો.અને ઝીણા સમારી લો ઞાજર અને બીટ છીણી લો.દાડમ છોલી દાણા કાઢી લો.
- 2
એક બાઉલમાં બધા શાકભાજી નાખી તેમાં ફણગાવેલા મગ,દાબેલા મગ અને ચણા ઉમેરો.જરૂર મુજબ મીઠું નાખીને બરાબર મિક્ષ કરો.તેમા પૌવા ઉમેરી લીલી ચટણી અને ખજુર ની ચટણી નાખી સરખી રીતે મિક્સ કરો.
- 3
ઉપર થી સેવ, દાડમના દાણા, કોથમીર અને ફુદીનાના પાન નાખી સરખી રીતે મિક્સ કરી પીરસો
Similar Recipes
More Recipes
-

Sweet Corn 🌽 Hummus With Jowar Pita
Alka Bhandari
-

Sarvat Hanif
-

Amazing Foodies
-

ChefBenji
-

Chicken, Quinoa Salad with Greek Yogurt
ChefBenji
-

Chewy Maple White Chocolate Cookies
Kelsey Davis
-

Kipp Clark
-

Barnali Debdas
-

Mozzarella and Tomato Penne Lemon Salad
Crock Pot Girl 🤡
-

hughluotatebe
-

Deeya Sanchari
-

Quick Ground Turkey 🦃 Shepard’s Pie 🥧
Crock Pot Girl 🤡
-

Elyse Rose
-

Maryam I Wada (Ummu-Ayman)
-

Rajni Saini
-

Sasmita Das
-

Princy
-

Mittal Shah
-

Chutney Wale Methi Aloo Capsicum Rings
Meeta Burman
-

Disha Dodiya
-

Pinky Jain
-

Susita Sen
-

Roopesh Kumar
https://cookpad.wasmer.app/us/recipes/12152575







Comments