ચોકલેટ ઑરેઓ બોલ 🥞🍫🍮(chocolate oreo balles in gujrati recipe)

ચોકલેટ ઑરેઓ બોલ 🥞🍫🍮(chocolate oreo balles in gujrati recipe)
Steps
- 1
સૌપ્રથમ પહેલા બે બિસ્કીટ ના પેકેજને એક વાસણમાં અલગ કરો, તેમાં થી ઑરેઓ કી્મ ને અલગ કરો.તેને મિક્સરમાં કાઢી નાખો ક્યાં સુધી ઝીણો ભૂકો ન થાય ત્યાં સુધી તેને પીસી લો.
- 2
હવે તેની અંદર ચોકલેટ સીરપ અને દૂધ ઉમેરો
- 3
તેને લોટની જેમ ગૂંથીને રાખી મૂકો. અને પાંચ મિનિટ બાદ તેના નાના-નાના ગોળા બનાવો.
- 4
તેને થાપલી બનાવી તેની અંદર ઓરીયો કી્મ અને બદામ ઉમેરી ગોળા બનાવો.
- 5
તે ગોળા બન્યા બાદ તેને ઠંડુ કરવા ફ્રીઝમાં મૂકો. દસ મિનિટ બાદ તેને ફ્રિઝમાંથી કાઢીને તેના થી ચોકલેટ ક્રીમ અથવા વેનીલા આઈસ્ક્રીમ માં ડુબાડો. ત્યારબાદ તેને ફરી ઠંડુ કરવા ફ્રિજમાં મૂકો જ્યારે ચોકલેટ બોલ્સ ઠંડા થઈ જાય ત્યાર બાદ તેને બહાર કાઢી ચોકલેટ અથવા મીઠી સેવ થી સર્વ કરો
Similar Recipes
More Recipes
-

phoebe hayes -

phoebe hayes -

Suchitra S(Radhika S)
-

Pinkblanket's Kitchen
-

Pragati Hakim
-

Crockpot Mushroom 🍄 Chicken 🐔 with Spinach
Crock Pot Girl 🤡
-

Layla (lulu)
-

Tonkatsu- classic Japanese pork cutlet
Bo okaasan -

Khadija Baita
-

Shrankhla Gupta (ccardamom_pods_crush)
-

Zobia Sajjad
-

Amrah Bakery
-

Madhvi Jogia
-

Fatima Adil
-

Majida Anjum Khan
-

Amma's Confectionery
-

Black Peppered Lamb with Gourd -Louki Gosht
Home Made Recipes By Chef NAB
-

Sakshi Hotwani





























Comments (4)