મેંગો ક્રીમ ડેઝર્ટ
Steps
- 1
સૌ પ્રથમ આ રીતે ઉપર મુજબ બધી વસ્તુ તૈયાર રાખવી.હવે એક મોટા બાઉલમાં પાણી નિતારી લીધેલું દહીં લેવું.તેને વ્હિસ્કર ની મદદ થી બરાબર ફીણી લેવું.ત્યાર બાદ તેમાં અમૂલ ફ્રેશ ક્રીમ નાખી બરાબર મિક્સ કરવું.
- 2
હવે તેમાં પાકી કેરી ની પ્યુરી નાખવી.બરાબર હલાવી મિક્સ કરવું.દળેલી સાકર નાખવી મિક્સ કરવું.હવે તેમાં કેરી,દાડમ,એપલ કે દ્રાક્ષ,બદામ,પિસ્તા,કાજુ નાખી હલાવી મિક્સ કરવું.
- 3
હવે બાઉલ ઢાકી એક કલાક ફ્રીજ માં ઠંડુ કરવા મૂકવું.
- 4
ઠંડુ થયા બાદ તેને આઈસ્ક્રીમ કપ,કે બાઉલ મા કાઢી તેના પર દાડમ,કેરી ના કટકા,બદામ, પિસ્તા થી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ પીરસવું.
Similar Recipes
More Recipes
-

Fried Strawberries with Mozzarella and Halva 🍓
OnlyProven Recipes
-

Priyangi Pujara
-

Deepti Johri
-

naokoyyy
-

Vidyutaa Kashyap
-

Beena Radia
-

A Delicious and Easy Oven-Baked Fish Recipe! 🐟✨
Yummy everyday
-

Poha Fried Cups / Flattened Rice Fried Cups
Madhumita Bishnu
-

Sarvat Hanif
-

kairynel
-

The_Road_Less_Devoured
-

sushcookss
-

Namrah Qureshi
-

DrSwati Verma
-

Sara Sarah Shah
-

Aruna Thapar
-

Mumtaz Ramzan
-

Savita Kapratwar
-

Shabbir Dalal
-

Adarsha Mangave
-

ZaibS Nadeem
https://cookpad.wasmer.app/us/recipes/12672447




















Comments