આલુ ઘુઘરા(Aaloo ghughara recipe in gujarati)

#આલુ આજે ડિનર માં રાજકોટ ના પ્રખ્યાત ઘુઘરા બનાવ્યા છે.જે વરસાદ ના વાતાવરણ માં ચટપટું જમવા ના શોખીન છે તે માટે ફુદિના, મરચાં, આદું અને લીંબુ નો બટેટા સાથે ઉપયોગ કર્યો છે.

Steps
- 1
બટાકા ને બાફી લો.કુકર માં 4 સીટી કરી લો. મરચી આદું, ફુદીનો સંચળ મીક્સ કરી પાવડર બનાવી લો. બટાકા માં મીક્સ કરો.
- 2
બટાકા વડા નો મસાલો, મીક્સ કરો.તેમા ડુંગળી ઝીણી સમારેલી સાંતળો પછી તેને બટાકા માં મીક્સ કરો.
- 3
ઘઉં નો લોટ લઈ તેમાં તેલ, મીઠું, શેકેલું જીરું નાખી લોટ બાંધી લો.
- 4
આલુ ઘુઘરા બનાવવા માટે ઘઉં ના લોટ માં પરોઠા વણી તેને કટીંગ કરી ત્રિકોણ આલુ ઘુઘરા બનાવવા.તેમા બટાકા નું પુર્ણ ભરવું.
Similar Recipes
More Recipes
-

Uzma Syed
-

Daxa Parmar
-

Sweet sour refreshing fruit salad
Vilde!:)
-

Pooja Sapre
-

Shobha Deshmukh
-

Kulsoom Bukhari
-

Sanuber Ashrafi
-

Sharon Ellis
-

leenshahin -

Ali Khawaja
-

Grilled jackfruit seed patties burger with Garlic Mayo
Vaish Foodie Love
-

Anousha Qureshi
-

NIKITA RAJPUT
-

Manpreet kaur
-

Majida Anjum Khan
-

Sweet Chops Plus
-

Chicken biryani,Meethe dahi baray and Mint Drink
Zobia Sajjad
-

Ritu Parihar
-

Nahid Syeda
-

Zeba F Lari

Comments (3)