હેલ્ધી ચણા - સ્પાઈસી પનીર સલાડ
Steps
- 1
એક બાઉલમાં બાફેલા ચણા લઈ તેમાં મિક્સ હબ પનીર (મેં અહીં પનીર ઘરે બનાવેલું છે) ના ઝીણા ટુકડા કરી બાઉલમાં મિક્સ કરવા ત્યારબાદ તેમાં કાકડી અને દાડમ મિક્સ કરી લેવા
- 2
હવે આ પાનને થોડીવાર ફ્રિજમાં ઠંડુ કરવા મુકો ત્યાં સુધી એક નાના બાઉલમાં ડ્રેસિંગ બનાવા માટે ઓલિવ ઓઈલ, મીઠું, મરી પાવડર, મધ બધું મિક્સ કરીને રેડી કરો હવે સલાડ વાલા બાઉલ ને ફ્રીઝ માંથી બહાર નીકાલી તેમાં બનાવેલ ડ્રેસિંગ મિક્સ કરી તેના પર સમારેલા ધાણા અને ફુદીનો મિક્સ કરી સલાડ ને બરાબર હલાવી લો તો રેડી છે હેલ્ધી ચણા - સ્પાઈસી પનીર સલાડ
Similar Recipes
More Recipes
-

Soumini Bhattacherjee
-

Seema Sharma
-

Radhika Shaparia
-

Tina
-

Keshma Raichura
-

Amrita Chakroborty
-

Shrikhand Sandesh Sandwich Dessert
Bethica Das
-

Aishwarya Kitchen A
-

Foram C. Virani
-

Hetal Poonjani
-

Meme
-

Aaron Anderson
-

Leelumae
-

Heathy double chocolate banana bread
Lavender
-

Oat Cookies with dark Chocolate Chips
Antto Martinez
-

Asma Faryal Khan
-

Suchitra S(Radhika S)
-

Maryam ghulam
-

Sakina Hirani
-

Richa Vardhan
-

GaRnish Kitchen by Gunjan
-

Nazia Qureshi
-

Shobhana Vora
-

Jennifer Su
-

Nargis shaikh Shaukat
https://cookpad.wasmer.app/us/recipes/12963845










Comments (7)