વેજ હક્કા નુડલ્સ
Steps
- 1
સૌથી પેલા આપડે એક પેન માં પાણી ને ગરમ કરશુ 5 min સુધી એને બરાબર ગરમ થવા દઇશુ અને એમાં નૂડલ્સ ને એડ કરશુ જ્યાં સુધી નૂડલ્સ ચડે ત્યાં સુધી આપડે એની ગરવી બનાઈ લઈશુ
- 2
ગ્રેવી બનવા માટે એક નોનસ્ટિક પેન લઈશુ એમાં 2-3 ટેબલસ્પૂન તેલ લઈશુ ટેલ ગરમ થાય પછી એમાં આદુ લસણ અને મરચા ની પેસ્ટ એમાં એડ કરશુ
- 3
ત્યાર બાદ તેમાં આપડે ટામેટા, ડુંગરી, ગાજર, પત્તા ગોબી અને કેપ્સિકમ એમાં એડ કરશું અને એને પ્રોપર મિક્સ કરી લઈશું ને 2-3min માટે એને ધેમી અચે ચડવા દઇશુ
- 4
ગ્રૅવી માં આપડે ટમેટો સોસ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, સોયા સોસ એડ કરશુ અને એના સાથે નૂડલ્સ મસાલા એડ કરશુ અને એને સારી રીતે મિક્સ કરી લઈશુ
- 5
નૂડલ્સ ચડી જાય એટલે એને અલગ બોલ માં કાઢી અને ઠંડા પાણી થી એક વાર એને રીંસ કરશુ અને પાછી એને ગ્રૅવી માં એડ કરી ને સારી રીતે એને મિક્સ કરી લેવાનું.. એ બાદ એને એને 1-2 ટૉસ કરી લેવું જેનાથી બધું બરાબર રીતે મિક્સ થઇ જાય
- 6
ત્યાર બાદ એને એક પ્લેટ ma કાઢી લેવું અને એને ગાર્નિશ કરવા માટે ઉપર ચીઝ છીણી લઈશુ અને એનો મજેદાર આનંદ લઈશુ
Similar Recipes
More Recipes
-

Maya’s Wine Bar & Kitchen
-

Maya’s Wine Bar & Kitchen
-

Madhumita Bishnu
-

Shital Jataniya
-

QUEEN OF THE KITCHEN
-

Instant Pot: Homemade Orange Curd 🍊
Þór Jórmundurssón
-

Brady Davis -

Maggie Conlon
-

Leelumae
-

alfredsanpedro
-

Leelumae
-

Nafeesa Mustafa
-

Beef vegetable stew with Korean chili oil twist
Muntasir Nasim Tasif
-

Leelumae
-

Mullangi poriyal (Radish curry)
Latha Thamil
-

Purvy Thakkar
-

Heena Bhalara
-

Maams_cooks
-

Sunita Rani
-

Leelumae
-

Maria Emmanuel
-

Chef Tripti Saxena










Comments (2)