સુરતી ચીઝ લોચો (in Gujarati)

Nirali F Patel @cook_21739230
સુરતી ચીઝ લોચો (in Gujarati)
Steps
- 1
ચણા ની દાળ ને 4 કલાક પાણી માં પલાળી રાખો. મિક્ષર માં પલાળેલી દાળ અને 1 ચમચી દહીં વડે ગ્રાઈન્ડ કરી લો. આ મિશ્રણ ને 6 કલાક ફિટ ડબ્બા માં આથો લાવવા માટે મુકો.
- 2
6 કલાક બાદ બધા મસાલા મિક્સ કરો.
- 3
ઢોકળીયા માં પાણી ગરમ કરવા મુકો. ઢોકળીયા નું ઢાંકણું ગરમ થાય પછી ખીરા માં ઇનો મિક્સ કરી બરાબર હલાવી ઢાંકણા માં મૂકી 10 મિનીટ સ્ટીમ આપો.
- 4
ડીશ માં કાઢી. તેલ લોચા મસાલો કાંદો અને સેવ ચીઝ જોડે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Maggie Conlon
-

Bushra Mazhar
-

Traditional Thali with Bajri Bhakhri
Darshana Patel
-

Mad Cook
-

Dean
-

Village Style Mix Spinach Sabji
Shital Jataniya
-

Nicky
-

Gabriel Ivarsson
-

Yuliya
-

Danielle Barnes
-

Black eyed Peas/ Lobia Salad - Diet_Healthy
Asma Farheen
-

Peanut Butter Cheerio Breakfast Cups
Leelumae
-

Tejas Kitchen
-

Jhuma Das
-

Bakers spice
-

Jayashree Kumbhakar
-

Manisha's Desi kitchen
-

pooja Jha
-

Ruchika Anand
-

Sere Bites
-

Raveena Khanna (@eat.me.drink.mee)
-

dibya kar
https://cookpad.wasmer.app/us/recipes/13159602


















Comments (2)