મેંદા ના લોટ માંથી બનાવેલી જલેબી
Steps
- 1
સૌપ્રથમ એક બાઉલ લઈ ૧ વાટકી મેંદો નાખવો અને પાંચ ચમચી દહીં નાખી બરાબર મિક્સ કરી લેવું. હવે એમાં એક ચમચી બેન્કિંગ પાવડર નાખી બરાબર મિક્સ કરી લેવું.
- 2
હવે એમાં જરૂરિયાત મુજબ પાણી નાખી ખીરું રેડી કરી લેવું.
- 3
હવે ગેસ ચાલુ કરી ચાસણી બનાવવા માટે એક નાની તપેલીમાં ૧ કપ પાણી અને બે કપ ખાંડ નાખી બરાબર મિક્સ કરી લેવું. હવે ચાસણીમાં એક બે ટીપા લીંબુનો રસ નાખો.ચાસણીમાં લીંબુના રસ નાખવાથી ચાસણી સારી બને છે
- 4
ચાસણીમાં કેસર નાખવું. ચાસણીને ઢીમા તાપે થવા દેવી. ચાસણી એક તારની થાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખો
- 5
એક નાની કડાઈમાં તેલ નાખી તેલ ગરમ થવા દેવું તેલ ગરમ થાય પછી ગરમ તેલમાં જલેબી બનાવી ગરમ ગરમ જલેબી બનાવેલી ચાસણીમાં બેથી ત્રણ મિનિટ સુધી રાખવી પછી જલેબીને ડીશમાં કાઢી લેવી.
- 6
હવે જલેબીને ડીશમાં લઈ લો ગરમ સર્વ કરી શકો છો.
Similar Recipes
More Recipes
-

Yadnya Desai
-

Debbie's Chicken Caesar Pasta Salad
Cluelesskitty
-

Aunty Eiko's international cuisine experience
-

Gary Waite
-

subha suresh
-

Honeycomb (Cow Stomach & Intestine) Tripe Stew/Curry
umuhire pacific
-

subha suresh
-

Laju Gehani
-

Dawnann68s
-

Grill-Master
-

Slow-Cooker Italian Chicken Pasta
Plain Jane
-

Chef Nena
-

SherryRandall: The Leftover Chronicles
-

Thai Green Papaya Salad Recipe • SomTam Salad Sauce Recipe | ThaiChef food
ThaiChef food by chef Peach
-

Rose Njeri
-

Haya Ali
-

Keeza Dhingra
-

spicequeen
-

Smiling Devil Mozzarella Cheese Pizza 🍕😈
Jyoti Singhania
-

J Junaid Motiwala
-

Dr.Shrutika Mande
-

Authentic Thai Food • Grilled Chicken Wings |ThaiChef food
ThaiChef food by chef Peach
-

Siya Jeswani
-

Harriet George





Comments (4)