No fry bread roll

#સુપર શેફ3
Deep ફ્રાય બ્રેડ રોલ તો ચોમાસા માં ખવાતી આઈટમ માં ખુબ જ પોપ્યુલર છે, પણ થોડા હેલ્થી ટ્વિસ્ટ સાથે સુરતી સ્ટાઇલ માં બનાવ્યા છે આજે...
No fry bread roll
#સુપર શેફ3
Deep ફ્રાય બ્રેડ રોલ તો ચોમાસા માં ખવાતી આઈટમ માં ખુબ જ પોપ્યુલર છે, પણ થોડા હેલ્થી ટ્વિસ્ટ સાથે સુરતી સ્ટાઇલ માં બનાવ્યા છે આજે...
Steps
- 1
એક બોલ માં બાફેલા બટેટા મેષ કરી ને તેમાં જીણા સમારેલા કાંદા, મરચા,આદું,કોથમીર ને બધો મસાલો નાખી ને મિક્સ કરી લેવું ને લંબગોળ આકાર ના રોલ વાળી લેવા
- 2
હવે મીઠા વાળી છાશ માં બ્રેડ થોડી બોળી ને હળવે હાથે બધું પાણી કાઢી નાખવું, તેમાં વચ્ચે રોલ મૂકી ને બંધ કરી દેવો, હવે આ બ્રેડ રોલ ને થોડા તલ અને ચીલી ફ્લેક્સ માં રગદોળી લેવા...
- 3
હવે 15 મીન ડ્રાય થવા દેવા ત્યાં સુધી માઇક્રોઓવેન માં 230 ડિગ્રી preheat કરી ને greese કરેલી try માં બ્રેડ રોલ મૂકી દેવા ને બ્રશ થી ઓઇલ બધી બાજુ લગાવી દેવું... 20 મિનિટ બેક કરી લેવું ને વચ્ચે એક વાર ફેરવી લેવા...
- 4
રેડી છે ડીપ ફ્રાય કર્યા વગર breadroll... સુરત માં ત્રણેય ચટણી seirve થાય છે મિક્સ કરી ને...try કરજો એકવાર.....
Similar Recipes
More Recipes
-

Sarvat Hanif
-

Ryan
-

Archana Agrawal
-

Vidyutaa Kashyap
-

Kulsoom Bukhari
-

Madhumita Bishnu
-

Meme
-

Pinkblanket's Kitchen
-

stephcinn
-

🧑🏽🍳🧑🏼🍳 Thai Salad • Spicy Glass Noodle Salad - Yum Woon Sen | ThaiChef food
ThaiChef food by chef Peach
-

🌈NinjaMommaKitchen🌈
-

ZMA
-

Shagufta Sheikh
-

stephcinn
-

Jyoti Prakash Assudani
-

asma syed
-

🌈NinjaMommaKitchen🌈
-

QUEEN OF THE KITCHEN
-

Meerab Rais
-

Saba Butt
-

Sharayu Tadkal Yawalkar



















Comments