મસાલા દાલ ઢોકલી.
ગુજરાતી ની ફેવરેટ દાલ ઢોકલી..😋
Steps
- 1
સૌ પ્રથમ ૧ વાટકી તુવેર દાલ ને બાફી લો તેમા ૧૦ થી ૧૨ લીલા વટાણા,૧૦ થી ૧૨ મગફળી ના દાણા, ૧ ટમેટું ઝીણું સમારેલું, કઢી પતા, મીઠું,૨ ચમચી ખાંડ, ૧ ચમચી આદું મરચી ની પેસટ, ૧ ચમચી હરદર નાંખી ઉકળવા મૂકો ઘીમાં ગેસ પર.
- 2
હવે એક પેન મા ૨ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેમા રાઈ, હીંગ, કઢી પતી, ક્શ કરેલા આદું મરચી ની પેસટ, ૧ કાંદો ઝીણો સમારેલો, હરદર, મીઠું, ખાંડ, લીંબુ,૨ બાફેલા બટેકા, નાંખી હલાવો. ૫ મિનીટ બાદ કોથમીર નાંખી ગેસ બંધ કરી દો.
- 3
એક બાઉલ મા ૨ વાટકી ચણા નો લોટ (બેસન) લો તેમા ૧ ચમચી હરદર, લાલ મરચું ઘાણાજીરૂ, મીઠું,૧ ચમચી તેલ, નાંખી લોટ બાઘી લો.તેને રોટલી ની જેમ વણી લો, તેમા કટર વડે ગોળ નાના સેપ આપો.તેની ઉપર બટેકા નો મસાલો મૂકો. ૧ પર મૂકી બીજું તેના પર કવર કરી બધી બાજુ થી દબાવી લો ખુલી નો જાય તેમ પછી તેને ઉકળતી દાલ મા નાખો. હવે તેને ૧૦ થી ૧૫ મિનીટ ઉકળવા દો.
- 4
- 5
એક પેન મા ૩ ચમચી તેલ મૂકો તેમા રાઇ, કઢી પતા. હીંગ, સૂકી મેથી, લાલ મરચું પાવડર નાંખી વધાર દાલ મા નાખો, ઉપર થી કોથમીર નાંખી પેલન રાઇસ સાથે પીરસો.
- 6
બસ ગરમા ગરમ મસાલા દાલ ઢોકલી તૈયાર......😋
Similar Recipes
More Recipes
-

Cluelesskitty
-

Ryan
-

Sarvat Hanif
-

Alex Zimmer
-

Fluffy Lemon & Blueberry Pancakes
Crumbs & Chaos
-

Madhumita Bishnu
-

John Carroll
-

Spicy Pork and Mediterranean Vegetables Pasta
John Carroll
-

Shivani gori
-

Karuna Naveen Chandwani
-

Chef Nena
-

Bacon, salmon and mushroom creamy & soy sauce pasta
Naomi’s memo👩🏻🍳 -

evy phillips
-

Aisha Samaila
-

Dano Hamadeh
-

Kumkum Chatterjee
-

Seema Kankariya
-

Priya Malhotra Drishti Panjwani
-

Suchitra S(Radhika S)
-

Shehzeen
-

Juhi Prakash Sewani
-

Marium Wasim
-

Cookinmood with Kanchan

















Comments (2)