સોજી ચોકલેટ રોલ (Semolina Chocolate Roll Recipe In Gujarati)

આ રેસીપી બાળકો મોટા બધાને બહુ જ પસંદ પડે છે માટે એકવાર જરૂરથી ટ્રાય કરો.
સોજી ચોકલેટ રોલ (Semolina Chocolate Roll Recipe In Gujarati)
આ રેસીપી બાળકો મોટા બધાને બહુ જ પસંદ પડે છે માટે એકવાર જરૂરથી ટ્રાય કરો.
Steps
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી લઈ અને રવા ને ધીમે તાપે શેકો.
- 2
રવાને આછો ગુલાબી રંગનો શેકવો. ત્યારબાદ તેમાં કોકો પાવડર નાખો.
- 3
કોકો પાવડર મિક્સ થઈ જાય ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો. ત્યારબાદ તેમાં દૂધ નાંખવું
- 4
દૂધ નાખ્યા બાદ ફરી ગેસ ઓન કરો. ત્યારબાદ મધ્યમ તાપે તેને મિક્સ કરવું. થઈ જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરવી.
- 5
ખાંડ નાખ્યા બાદ સતત હલાવતા રહેવું. તેમજ ખાંડ ઓગળી જાય અને એક ઘટૃ મિક્ષણ જેવું થઈ જાય ત્યાર બાદ ગેસ ઓફ કરી દેવો.
- 6
છેલ્લે તેમાં પસંદ પ્રમાણે ડ્રાયફ્રૂટ્સ એડ કરવા.
- 7
હવે આ મિક્ષણને પ્લેટમાં લે થોડું ઠંડું થવા દેવું.
- 8
થોડુ થાય પછી તેના મનપસંદ રોલ બનાવવા. સાવ ઠંડુ થવા દેવો નહીં હલકુ ગરમ હોય ત્યારે જ રોલ બનાવો.
- 9
તો તૈયાર છે આપણા સોજી ચોકલેટ રોલ. બધાને પસંદ પડે એવા. એકવાર જરૂરથી ટ્રાય કરો.
Similar Recipes
More Recipes
-

Maggie Conlon
-

cindybear
-

Ashley Smith
-

Ashley Smith
-

Ashley Smith
-

Mad Cook
-

ifuchi
-

Aunty Eiko's international cuisine experience
-

Carebear
-

Kels Ro
-

Tamara Patterson
-

Lauren
-

@thebellyrulesmind
-

Pratima Mohanty
-

Sheetal Gupta
-

Reema Thakkar
-

Rashmi Rai
-

Khets
-

Vandana Garish Pubbi
-

Subha Suresh
-

Suchitra S(Radhika S)
-

Swaminathan

















Comments