પેન કેક વિથ ચોકલેટ સોસ (Pancake with chocolate sauce Recipe In Gujarati)

પેન કેક વિથ ચોકલેટ સોસ (Pancake with chocolate sauce Recipe In Gujarati)
Steps
- 1
પાન કેક માટે :
- 2
મેંદા માં દળેલી ખાંડ, દુધ, બેકિંગ, અને બાકીના તમામ ઘટકો મિક્સ કરી ને તેને એકદમ ફેંટી લેવું.
- 3
ત્યાર બાદ ધીમી ગેસ પર એક પાન માં થોડું બટર લગાડી પાન કેક ને પાથરવા અને ધીમા તાપે ચડવા દેવું, ૨ મિનિટ બાદ તેને બીજી બાજું ફેરવી અને ૩ મિનીટ માટે ચડવા દેવું..
- 4
તો તૈયાર છે આપણા પાન કેક
- 5
ચોકલેટ સોસ બનાવવા માટે એક બાઉલ માં બધા સૂકા ઘટકો મિક્સ કરી અને એક વાસણ માં બટર ગરમ કરી અને તેમાં દુઘ ગરમ થઈ જાય એટલે બધા સૂકા ઘટકો ઉમેરી અને ધીમા તાપ પર ચમચી એકદમ મિક્સ કરી અને તેને મીડીયમ તાપ પર હલાવતા રહેવું જ્યાં સુધી ઘટ ના થઇ જાય ત્યાં સુધી.. ઘટ થયા બાદ ગેસ બંધ કરી ૨ મિનિટ થોડી વાર હલાવવું..
- 6
તો તૈયાર છે આપણો ચોકલેટ સોસ
- 7
Similar Recipes
More Recipes
-

Brad's chocolate hazelnut zucchini bread
wingmaster835
-

Grilled chicken drumettes skewers
Sarvat Hanif
-

Chicken and Pesto Rice with Peas
Ricardo
-

Tom Jacobs -

Vietnamese-style chicken noodle bowls
Mark Baldwin
-

Maya’s Wine Bar & Kitchen
-

Ryan
-

Madhumita Bishnu
-

Carebear
-

Kels Ro
-

Tamara Patterson
-

Lauren
-

Foram C. Virani
-

Tanvi Bhuta -

Minda
-

Subha Suresh
-

Jyoti Prakash Assudani
-

Tamara Patterson
-

Saugaat Singh
-

Spicy Karahi Macroni (with leftover Karahi)
Misbah Anjum
-

Sangeeta Paswan

























Comments