#GA4 #Gujrat #gujju's oro rotalo

રીંગણ નો ઓરો અથવા રીંગણ નું ભરતુ એ આખા ભારત માં ખવાતું સામાન્ય શાક છે કે જે પંજાબીઓ અને ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને તેની લીજ્જત માણે છે. મેં એ જોયું છે કે ઘણા લોકો ને રીંગણ પસંદ નથી હોતા છતાં એ લોકો રીંગણ નો ઓરો ખુબ પસંદ કરે છે. આ એક એવી વાનગી છે જેની સામાન્ય વર્ગ થી લઇ ને ઉચ્ચ વર્ગ ના લોકો ખુબ શોખથી મજા માણે છે.આ શાક પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાઈ છે.અહી મેં રીંગણ ના ભરતા કે ઓરા ને ખુબ સરળ રીતે વિધિ વત બનાવવાની કોશિશ કરી છે જેથી કોઈ પણ તેને સરળતા થી બનાવી શકે.

Steps
- 1
રીંગણ શેકવાની રીતઃ
થોડુ તેલ લઈને રીંગણની સપાટી પર લગાવો. રીંગણની ચારે બાજુ પર ચીરા પાડો અને તેને 10થી 12 મિનિટ સુધી ગેસ પર શેકો. રીંગણ સોફ્ટ અને કાળા થઈ જાય ત્યાં સુધી તેને શેકો. ત્યાર પછી તેને ગેસ પરથી ઉતારી ઠંડા થવા દો. ત્યાર પછી રીંગણની છાલ ઉતારીને તેને મેશ કરી નાંખો.
 - 2
વઘાર કરવાની રીતઃ
એક નોન-સ્ટિક પેનમાં ઘી ગરમ કરો અને જીરુ ઉમેરો. જીરુ તતડે એટલે તેમાં ડુંગળી નાંકી 1 મિનિટ માટે સાંતળો. ત્યાર પછી તેમાં આદુ તથા લસણની પેસ્ટ અને લીલા મરચા ઉમેરો. તેને પણ મધ્યમ તાપ પર થોડી સેકન્ડ્સ માટે સંતળાવા દો.
મસાલો કરવાની રીતઃ

ડુંગળી, આદુ-લસણની પેસ્ટ સંતળાઈ જાય પછી તેમાં ટમેટા, હળદર, ધાણાજીરુ પાવડર મિક્સ કરો. તેને બરાબર મિક્સ કરી 2થી 3 મિનિટ ચડવા દો. ત્યાર પછી રીંગણનો માવો નાંખી ગરમ મસાલો અને નમક નાંખી મધ્યમ આંચ પર 1થી 2 મિનિટ માટે ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. કોથમીર
- 3
Similar Recipes
More Recipes
-

Aruna Thapar
-

Sudipa Gope
-

Lobio – Georgian Red Bean Stew
giorgi chubinidze
-

Maya’s Wine Bar & Kitchen
-

Small Batch Carrot Cake with Yogurt Frosting (GF, DFO)
Maya’s Wine Bar & Kitchen
-

🍕♻️ Fridge-Clear-Out Cheesy Bread Pizza
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Swati Ganguly Chatterjee
-

Syeda Hira Mujadid
-

Japchae (Stir-fried Korean glass noodles)
alfredsanpedro
-

SherryRandall: The Leftover Chronicles
-

Adrianne Meszaros
-

Strawberry Tart With Pastry Cream
Wilhelmina Cooks
-

Adrianne Meszaros
-

food_my_soul
-

Amna Faisal
-

Amna Faisal
-

Zainab Aftab
-

🧑🏽🍳🧑🏼🍳 How To Make Thai Chicken Noodle Soup Street Food Style |ThaiChef Food
ThaiChef food by chef Peach
-

Sakshi Hotwani
-

Japchae (Stir-fried Korean glass noodles)
alfredsanpedro
-

Maryam Harande

Comments (2)