કોકોનેટ ચોકલેટ
GA4
Week10
કોકોનેટ ચોકલેટ
Steps
- 1
સૌથી પેલા બાવુલ માં દૂધ ગરમ મુકો તેમાં ખાંડ નાખો અને મિક્સ કરો
- 2
બરાબર તેને હલાવો પછી તેમાં ખમણ નાખો પછી જ્યાં સુધી ઘટ નો થાય તિયાં સુધી બરાબર હલાવો
- 3
બરાબર હલાવતારિયો પછી તને નીચે ઔતારી ને ઠંડુ થવા દિયો
- 4
પાણી ગરમ મૂકી તેના પર ચોકલેટ ને ઓગાળો
- 5
પાછી બનાવેલ માવાના હાથ વડે સેપ આપો
- 6
પછી તેને ઓગળેલી ચોટલેટ માં બોડીને કાગળ ઑપર મુકો અને તેને ઠંડુ થવા માટે ફ્રિજમાં મૂકી દિયો
- 7
બેથી ત્રણ કલાક માટે રાખી ને સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Wheat Flour Desi Biscuits/ Fry Atta Cookies (For Travel)
Navnita Jaiswal
-

Laju Gehani
-

Small Batch Banana Double Chocolate Almond Cookies
Maya’s Wine Bar & Kitchen
-

🌶️🔥 fiery red hot sauce | chunky, tangy & irresistibly spicy!
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Sanuber Ashrafi
-

Yadnya Desai
-

Ellen_A3
-

Elyse Rose
-

Jose Ojeda Jr
-

🧑🏽🍳🧑🏼🍳Thai Green Curry Recipe (Beef)• How To Make Homemade Green Curry Paste
ThaiChef food by chef Peach
-

Asian Pepper Salt Chicken Wings
kairynel
-

Tomato beetroot soup shooter with cheese bread
Drpriyanka Gupta(veena's Kitchen)
-

Rekha Rathi
-

Mrk Kalra
-

Zile huma
-

Zile huma
-

Sanuber Ashrafi
-

Nidhi Sanghvi
-

Fiona @ Free From Favourites
-

Sangeetha Ravindran
































Comments (2)