મસાલા છાશ (buttermilk masala receipe in gujrati)

#GA4
#week7
#buttermilk
છાશ ને અમ્રૃત સમાન ગણવા મા આવી છે જે ભોજન નો એક અનિવાર્ય ભાગ છે અને તેને ભોજન સાથે લેવાથી પાચન ક્રીયા સરળ બને છે.અને ભોજન નો સંતોષ મળે છે.ભોજન મા રહેલા તીખા ,ખાટા ,સ્વાદ ને બેલેન્સ કરે છે.
મસાલા છાશ (buttermilk masala receipe in gujrati)
#GA4
#week7
#buttermilk
છાશ ને અમ્રૃત સમાન ગણવા મા આવી છે જે ભોજન નો એક અનિવાર્ય ભાગ છે અને તેને ભોજન સાથે લેવાથી પાચન ક્રીયા સરળ બને છે.અને ભોજન નો સંતોષ મળે છે.ભોજન મા રહેલા તીખા ,ખાટા ,સ્વાદ ને બેલેન્સ કરે છે.
Steps
- 1
દહી વલોવી લો બીટર થી પછી તેમા અધકચરા વાટેલા મરચા,ધાણા,ફુદીના નો પૈસ્ટ ઊમેરો,જીરુપાવડર,મીઠું,સંચળ,ચાટ મસાલો,
- 2
બધુ ફરી બીટ કરી લો મીક્સ કરો.જરૂર મુજબ પાણી ઉમૈરો.
- 3
બરાબર મીક્સ કરો.
- 4
ગ્લાસ મા સર્વ કરો.ઉપર થી જીરુ પાવડર,ફુદીના થી ગારનીશ કરો.
- 5
ગરમી મા બરફ ઉમેરો તૈયાર છે તાજગી ભરી મસાલા છાશ.
- 6
જેને કોઈપણ મીલ સાથે સર્વ કરી શકાય છે.
Similar Recipes
More Recipes
-

Healthy tasty mix vegetable curd raita
Ramaben Joshi
-

Kala chana curry with mini Malabar paratha
Pooja Sapre
-

Picota cherries and grilled steak salad
Picota Cherries
-

Vilde!:)
-

Nutan Shah
-

Lal Math (Amaranth Leaves) Curry
Adv. Vidya D. Umredkar
-

Onion and Tomato Tempered Curd Rice
Manisha Sampat
-

Minda
-

🌈NinjaMommaKitchen🌈
-

Roasted Prime Rib with fresh herb rub (half the salt)
Jessica Hawes Oliphant
-

McKenna Ames
-

Microwave chocolate chip cookie
Food wishes
-

Aniza Naveed
-

Anuradha harwani
-

Ummu_Aymaan_kitchen -

Manju Naidu
-

Aniza Naveed
-

SpottedByD
-

Christin'S Kitchen
-

Children's Favourite Chicken Pizza
Muskan Ashraf
-

The Royal Chef
-

Areeba Khan






















Comments