Steps
- 1
એક પેનમાં તેલ મૂકી જીરું નાખી, લાલ મરચું નાખો. ધીમા આંચ પર થોડો શેકવા દો. ત્યારબાદ તેમાં આદુ ઉમેરો અને થોડો સાંતળો.
- 2
પછી ઇલેક્ટ્રિક ચોપરમાં સમારેલા ટમેટામાં ઉમેરો. ત્યારબાદ તેમાં હીંગ, હળદર અને ધાણા પાવડર, જીરું પાવડર, લાલ મરચું પાવડર નાખી બરાબર મિક્ષ કરી લો.
- 3
ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખો. ટામેટા નાં ઉકળે ત્યાં સુધી તેને થવા દો. ત્યારબાદ પાવ ભાજી મસાલા નાખો.
- 4
તેલ છુટે નઇ ત્યાં સુધી ધીમા આંચ પર સાંતળો. પછી તેમાં છૂંદેલી દુધી ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
- 5
પછી બાફેલા વટાણામાં ઉમેરો. અને તેને બરાબર મિક્ષ કરી લો. તેને ધીમા તાપે 2 મિનિટ સુધી થવા દો. તેને ઢાંકી રાખો.
- 6
પછી તેને 2 મિનિટ પછી બરાબર મિક્સ કરી લો પછી તાજી દહીં અને મલાઈ નાખો. અને તેને બરાબર મિક્ષ કરી લો. અને તેને એક મિનિટ સુધી થવા દો.
- 7
ત્યારબાદ તેમાં કોથમીર નાખો.
- 8
તમારો લૌકી ભરતો તૈયાર છે. આનંદ કરો !! તેને ફુલકાની રોટલી અને ડુંગળી અને દહીં વડે સવૅ કરો.
Similar Recipes
More Recipes
-

Pinkblanket's Kitchen
-

Keshma Raichura
-

Keshma Raichura
-

Hetal Poonjani
-

Vidyutaa Kashyap
-

Sampada Shrungarpure
-

Bethica Das
-

Tasty Delicious Healthy Creamy Sabudana Payasam
Krishna Biswas
-

Robyn Barnett -

Raven
-

Edible High Protein Cookie Dough
WH Chan
-

Hannah Lipka
-

Khady's Kitchen
-

Slow roasted beef with bread and mushroom sauce
Miss Fluffy's Cooking (Angie's Italian Cooking)
-

Daxa Parmar
-

Khady's Kitchen
-

Garlic Brown Bread with peri peri masala Dominos style sticks
Varsha Narayankar
-

Shamila Ali
-

Khady's Kitchen
-

Doon Chetin Kashmiri walnut chutney
Sadaf Jabeen
-

How To Make Most Delicious Aubergine Frittata
Rozina Dinaa



















Comments (4)