ફ્લાવર બાસ્કેટ કેક (Flower Basket Cake recipe in Gujarati)
ફ્લાવર બાસ્કેટ કેક (Flower Basket Cake recipe in Gujarati)
Steps
- 1
કેક સ્પોન્જ બનાવવા દહીં, દળેલી ખાંડ,ઓઇલ મિક્સ કરી એમાં ઉપર ચારણી મૂકી મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા,કોકો પાઉડર ચાળી લો અને કોફી ને સહેજ પાણી માં ઓગાળી એમાં એડ કરો અને બધું મિક્સ કરી લો. પછી એમાં દૂધ એડ કરો અને મિક્સ કરી લો. આ મિશ્રણ ને બટર થી ગ્રીસ કરેલા કેક ટીન માં એડ કરી દો. પ્રિ હીટ કરેલી મોટી કઢાઈ માં આ ટીન ને બે ત્રણ વાર ટેપ કરી કાંઠલા પર મૂકી દો. ધીમા તાપે 35 થી 40 મિનીટ માટે બેક થવા દો.
- 2
કેક ને એકદમ ઠંડી થવા દેવી અને એ પછી જ અન્મોલ્ડ કરવી.
- 3
હવે કેક આઇસીંગ માટે કેક સ્પોન્જ નાં ત્રણ એકસમાન લેયર કટ કરી લો. વ્હીપડ ક્રીમ ને ઇલેક્ટ્રિક બીટર થી તૈયાર કરો.
- 4
હવે કેક નું પહેલું લેયર મૂકી એમાં નોર્મલ પાણી સ્પ્રિંકલ કરો જેથી સ્પોન્જ સોફ્ટ રહે અને પછી એની ઉપર વ્હિપ્પડ ક્રીમ લગાવી લો. આ જ પ્રોસેસ રીપિટ કરી આખી કેક નું ક્રંબ કોટીંગ કરી લો.
- 5
હવે થોડું વ્હીપ્પ ક્રીમ લઈ એમાં કોકો પાવડર નાખી મિક્સ કરી બાસ્કેટ ની ડીઝાઈન માટે નું નોઝલ પાઇપીંગ બેગ માં નાખી એમાં વ્હિપ ક્રીમ નાખી કેક ની ફરતે બાસ્કેટ ની ડીઝાઈન બનાવી લો.
- 6
હવે વ્હીપ ક્રીમ માં પિંક ફૂડ કલર નાખી મિક્સ કરી સ્ટાર નોઝલ પાઈપિંગ બેગ માં નાખી વ્હિપ ક્રીમ ઉમેરી કેક ની ઉપર રોઝ બનાવી લો.
- 7
થોડુક વ્હિપ ક્રીમ માં ગ્રીન ફુડ કલર નાખી એમાં પાંદડા નાં શેપ માટે નું નોઝલ નાખો અથવા તો બેગ માં આગળ એવી રીતે કટ આપો કે જેથી પાંદડા ની ડીઝાઈન બને. એમાં વ્હીપ ક્રીમ નાખી છૂટા છૂટા પાંદડા ની ડીઝાઈન આપી દો. ગોલ્ડન બોલ્સ નાખી ડેકોરેશન કરો.
- 8
તૈયાર છે ફ્લાવર બાસ્કેટ કેક.
- 9
Similar Recipes
More Recipes
-

Pinkblanket's Kitchen
-

Deep Fried Belgian-Style Potato Fries
Þór Jórmundurssón
-

Sarvat Hanif
-

Naan Recipe (30 Pieces × 100 g Each)
ChefMadanLal
-

Chipotle Veggie Breakfast Sliders
Jayden Rose
-

Caelina -

Madhumita Bishnu
-

Adam Janowski
-

Lamisha Binte Sina Tasnim
-

Annik B
-

Sonya Bankester
-

Aunty Eiko's international cuisine experience
-

Sudipa Gope
-

another_home_cook -

Surhaan Tahir Wafai
-

Mukta Shukla
-

Meme
-

Sonal Gaurav Suthar -

Isha mathur
-

Hong Kong Style Bandits Chicken Wings 土匪雞翼
Joyce and Felix -

Shaila Pai




















Comments (13)