ટીડોળા બટાકા નું શાક.(Tindora Bataka Nu Shaak Recipe Gujarati)
Steps
- 1
સૌ પ્રથમ ટીડોળાને ધોઈને સાફ કરી લાંબાં સમારી લેવા. બટાકા ને લાંબાં સમારી બાજુ પર રાખો.
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી વઘાર કરો. હળદર ઉમેરીને ટીડોળા ને મધ્યમ તાપે ઢાંકીને થવા દો. ટીડોળા ચડી જાય એટલે બટાકા નાખો.
- 3
સ્વાદ અનુસાર મીઠું નાખી હાઈ ફલેમ પર થોડા કરકરા થાય એટલે ખાંડ નાખો. બાકીના મસાલા નાખી હલાવી મિક્સ કરી ગેસ બંધ કરવો. ઉપર થી કોથમીર નાખી સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Sarvat Hanif
-

Sienna McCarthy
-

Kipp Clark
-

Cyrus Sifa
-

Kulsoom Bukhari
-

Ryan
-

Lubna’s Kitchen
-

Dr. RAJNI GUPTA
-

Padmini Venkatesan
-

Bianca Mwale
-

Slow Cooker Beef & Cheese Pasta
Nichole
-

Crystal
-

Annik B
-

Gabby 🌅
-

Anam Azhar
-

Suchitra S(Radhika S)
-

Sakshi Nillawar
-

Milky Rooh afza with tukham malanga
Kulsoom Bukhari
-

Supriya Shenoy
-

Petite Herb Leaf Honey Salad Rolls
Pakprawee
-

renu bhasin
-

Irene Wanjiru
-

Sudipa Gope
-

Monika Jain
https://cookpad.wasmer.app/us/recipes/16181263








Comments (16)