Steps
- 1
સૌ પ્રથમ પહેલા કેરી ને સમારી તેના ટુકડા કરી તેનો પલ્પ બનાવો તેમાં પછી એક મિક્સર જાર માં ખાંડ સુજી ને મિક્સરા જાર માં મિક્સ કરી તેને મિક્સ કરી લો એકદમ જીણું થઇ જાય ત્યાં પછી તેમાં દૂધ દહીં કેરી નો પલ્પ ઉમેરી દો અને તે બધા મિશ્રણ ને મિક્સ કરી દો સહેજ ઘટ્ટ મિશ્રણ રહે તેવું રાખવાનું,
- 2
પછી આ મિશ્રણ ને એક તપેલી માં ઉમેરી થોડી વાર માટે ઢાંકી દેવાનું સુજી સહેજ ફૂલી જાય ત્યાં સુધી પછી તેને એક પેન માં તેલ લગાવી આ મિશ્રણ ને તેમાં ઉમેરી અને ઉપર ગાર્નીશીગ માટે કાજુ બદામ કિસમીશ ઉમેરો કડાઈ માં ગરમ પાણી કરી તેના પર આ પેન રાખી થાળી થી ઢાંકી દેવાનું ફાસ્ટ ગેસ પર
- 3
10 થી 15 મિનિટ માં કડાઈ માં રહેલી કેક ને ચપ્પુ વડે ચેક કરી લેવાની થોડી વાર માટે ઠંડી કરવા રાખવું અને એક ડીશ માં કાઢી થોડી વાર માટે ફ્રિજ માં રાખી દો ઠંડી થાય પછી સર્વ કરો સ્વાદ માં એકદમ ટેસ્ટી લાગશે
Similar Recipes
More Recipes
-

Kirandeep Kaur
-

Sweet sour refreshing fruit salad
Vilde!:)
-

Pooja Sapre
-

Shobha Deshmukh
-

Kulsoom Bukhari
-

Sanuber Ashrafi
-

✨ Creamy Malai Potato Kofta Curry 🥔🤍 | Soft Koftas in Rich Silky Gravy
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Sampada Shrungarpure
-

Swedish Meatballs (köttbullar)
Chris Gan
-

Katya Katyusha
-

Cream of Mushroom Cornbread with Sausage
skunkmonkey101
-

Butternut Squash & Spinach Pasta
Hi, its me! -

Rebecca
-

Katya Katyusha
-

Hibbah
-

Fried pumpkin with magic masala
Suman Sharma
-

Juhi Prakash Sewani
-

Sudipa Gope
-

Vegetables desi masala noodles🍜
Shivani Varshney
-

Butternut Squash & Spinach Pasta
Hi, its me! -

Edidiong Friday

















Comments (2)