રજગરા ની પૂરી
#Cookpad Gujarati
Steps
- 1
એક બાઉલમાં રાજગરાનો લોટ લઈ તેમાં સિંધવ અને તેલનું મોણ નાખી બરાબર હલાવી લો.પછી તેમાં થોડું ગરમ પાણી લઈ થોડું થોડું પાણી રેડી પૂરી નો લોટ તૈયાર કરો. તેને પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો.
- 2
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધી રાજગરાના લોટને બરાબર મસળી લો.પછી તેમાંથી લુવા બનાવી પૂરી વણી ગરમ તેલમાં મૂકી તેને લાઈટ બદામી કલરની તળી લો.આમ બધી પૂરી તરી ને તૈયાર કરો. રેડી છે રાજગરાની પુરી.
Similar Recipes
More Recipes
-

cudi
-

Christina
-

Aloo Masala Curry/ Aloo Tomato Jhol Without Onion Garlic
Navnita Jaiswal
-

Persian Black-Eyed Pea Rice with Ground Beef (Lubia Cheshm Bolboli Polo)
Fateme Persian Kitchen
-

Ramaben Joshi
-

Crumbs & Chaos
-

Bethica Das
-

Bina Anjaria
-

Robin Keith
-

Coconut Cake w/ Cream Cheese Frosting
Sonya Bankester
-

Robin Keith
-

Tricia
-

Areeba Muhammed
-

Bushra Mazhar
-

Rita Talukdar Adak
-

Lila lehsan na bhajiya / Kumbhaniya bhajiya
Priyangi Pujara
-

Sudipa Gope
-

Dr.Madhumita Mishra
-

Mariam Azeem (Umme Sarim)
-

Pandanus Pudding in Coconut Cream
Pakprawee
https://cookpad.wasmer.app/us/recipes/16360695












Comments (2)