રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચટાકેદાર ચાઈનીઝ ભેળ

રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચટાકેદાર ચાઈનીઝ ભેળ
Steps
- 1
સૌપ્રથમ નુડલ્સ નો એક પેકેટ લેવું. ત્યારબાદ ગાજર ઝીણા સમારવા બે મરચા ની લાંબી ચીરી કરવી અડધો કપ કોબી સમારવી આદુ સમારવું આ બધાને સમારીને એક ડીશમાં ભરી લેવા ત્યારબાદ ટોમેટો કેચપ ચીલી સોસ સોયા સોસ સેઝવાન સોસ વગેરે બે બે ચમચી અલગ વાટકીમાં ભરી લેવા
- 2
ત્યારબાદ એક તપેલીમાં ત્રણ ગ્લાસ પાણી મૂકવું તેમાં એક ચમચી મીઠું નાખવું એક ચમચી તેલ નાખવું પાણી ઉકાળવા માંડે એટલે તેની અંદર નુડલ્સ નાખવા અને તેને પાંચથી સાત મિનિટ ઉકાળવા ત્યારબાદ તપાસવા જો બરાબર તૈયાર થઈ ગયા હોય તો એક મોટા ગરણામાં કાઢી ઉપર પાણી ઠંડુ પાણી રેડવું જેથી તેની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય બે ટીપા તેલ નાખવું આમ નુડલ્સને છૂટા પાડવા તેમાં પાણી નીતરી જાય ત્યારબાદ એક લોયામાં તેલ ગરમ કરવું અને આ નુડલ્સ ને ધીમે તાપે બ્રાઉન કલરના તળવા ત્યારબાદ એક ડીશમાં કાઢી લેવા
- 3
ત્યારબાદ એક લોયામાં તેલ લઈ તેમાં સમારેલું લસણ મરચાં સમારેલા મરચા અડધી ચમચી મીઠું નાખીને સાતળવા ત્યારબાદ તેમાં ગાજર નાખવા અને કોબીજ સમારેલી ડુંગળી નાખીને સાંતળવા આ બધા વેજીટેબલ ને અધ કચરા સાંતળવા ત્યારબાદ એક લોયામાં તળેલા નુડલ્સ નાખી થોડા ક્રશ કરવા તેના ઉપર સાંતળેલા વેજીટેબલ નાખવા અને મિક્સ કરવા ત્યારબાદ તેની ઉપર બે ચમચી સેઝવાન સોસ નાખો બે ચમચી ટોમેટો કેચપ નાખો બે ચમચી ચીલી સોસ નાખો બે ચમચી સોયા સોસ નાખો અને તેને હલાવો ત્યારબાદ તેની ઉપર એક ચમચી મરી પાવડર નાખો તેની ઉપર સમારેલા મરચા નાખો
- 4
ત્યારબાદ આ ચાઈનીઝ ભેળને સર્વિંગ પ્લેટમાં કાઢી મરચાના મરચાં અને મરી પાવડર નાખી ડેકોરેટ કરી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચટાકેદાર ચાઈનીઝ ભેળ ને સર્વ કરવી આ ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને તેનો સ્વાદ ભૂલી શકાતો નથી
- 5
Similar Recipes
More Recipes
-

Dave Vishakha
-

Garima Mayur Mangwani -

Dave Vishakha
-

Sanuber Ashrafi
-

Hakka noodles with ground chicken
Sarvat Hanif
-

Sarah -

🥗 Creamy Lemon Yogurt Dressing Salad | Fresh, Zesty & Homemade 🍋🌿
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Persian Khamse Angoor (Khamse Pateh) – Sugar-Free Grape Preserve
Fateme Persian Kitchen
-

Zireh Joosh (Joojosh) – Traditional Persian Cumin Dessert from Lorestan
Fateme Persian Kitchen
-

Traditional Persian Dargaz-Style Chicken Yakhni (Caramelized Onion Chicken)
Fateme Persian Kitchen
-

Milk Chocolate Ganache Cookies
Fumie's Recipe
-

Classic White Bread and Cinnamon Rolls
icancervive10
-

Sweet cream with Avocado smoothie
Layla (lulu)
-

Lakshmi Sridharan Ph D
-

California Farm Pickled Onion Rings
Hobby Horseman
-

Surekha Dongargaonkar
-

Classic White Bread and Cinnamon Rolls
icancervive10
-

Nargis shaikh Shaukat
-

Healthy Vegetable Soup for Weight Loss
Rosalyn John
-

Basna Bidisha Bal
-

Malai Mushroom / Creamy Cheesy Mushroom
Sudipa Gope
-

Emily
-

Naheed Alam
-

Amierah S-Man

















Comments (5)