લીલાં ચણા-જીંજરાની પંજાબી સબ્જી

#SN2
#WEEK2
#Vasantmasala
#aaynacookeryclub
ચણા એ પંજાબની મુખ્ય ખેતપેદાશ છે.વધુ ખવાય પણ છે જેમાં છોલે,કાબુલી, લીલાં કે કાળા/દેશી બધાં જ ચણા જ બનાવાય છે.મેં આજે લીલાં ચણાની સીઝન હોવાથી તેની પંજાબી સબ્જી વસંત મસાલાના ખડામસાલા જાતે બનાવી તેનો ઉપયોગ કરી રેશીપી બનાવેલ છે જે ટેસ્ટમાં એકદમ ચટપટી લાગે છે
લીલાં ચણા-જીંજરાની પંજાબી સબ્જી
#SN2
#WEEK2
#Vasantmasala
#aaynacookeryclub
ચણા એ પંજાબની મુખ્ય ખેતપેદાશ છે.વધુ ખવાય પણ છે જેમાં છોલે,કાબુલી, લીલાં કે કાળા/દેશી બધાં જ ચણા જ બનાવાય છે.મેં આજે લીલાં ચણાની સીઝન હોવાથી તેની પંજાબી સબ્જી વસંત મસાલાના ખડામસાલા જાતે બનાવી તેનો ઉપયોગ કરી રેશીપી બનાવેલ છે જે ટેસ્ટમાં એકદમ ચટપટી લાગે છે
Steps
- 1
સૌ પ્રથમ ચણા,બટેટા બાફીલો,ટમેટાની પ્યુરી તૈયાર કરીલો આદુ મરચાં ની પેસ્ટ કરી લો ડુંગળી સમારી લો.લસણ અધકચરૂ કરી લો.પછી કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં જીરૂ,તથા અધકચરૂ લસણ ઉમેરો.ગુલાબી થતાં આદુ-મરચાં નીપેસ્ટ તથા ડુંગળી ઉમેરી સાંતળો.પછી હીગ આને લાલ મરચું ઉમેરો તરત જ ટમેટુ ઉમેરી હલાવો અને ચડવાદો.
- 2
હવે ટમેટાં ગળી જાય એટલે બાફેલું બટેટુ ઉમેરી મીકસ કરી લો.એ પછી બાફેલા લીલાં ચણા ઉમેરી મીકસ કરી લો અને ગોળ મીઠું, મરચું, હળદર ધાણાજીરું, ઉમેરી મીકસ કરી લો.
- 3
હવે ક્રશ કરેલ ખડામસાલા પાવડર ઉમેરોહલાવી લો.ટોમેટો પ્યુરી ઉમેરી 5મીનીટ ચડવાદો.તેલ છુટ્ટુ પડતું દેખાય એટલે મલાઈ ઉમેરી મીકસ કરી 1 મીનીટ ચડવા દો.પછી ગેસ બંધ કરી દો.કોથમીર ઉમેરી મીકસ કરી લો.
- 4
દરવિંગપ્લેટમાં લઈ રોટી સાથે સવૅ કરો.નાન/પરાઠા કે રોટલા સાથે પણ સવૅ કરી શકાય.
Similar Recipes
More Recipes
-

Soumini Bhattacherjee
-

Seema Sharma
-

Radhika Shaparia
-

Tina
-

Keshma Raichura
-

Amrita Chakroborty
-

Shrikhand Sandesh Sandwich Dessert
Bethica Das
-

Aishwarya Kitchen A
-

Foram C. Virani
-

Hetal Poonjani
-

👩🏽🍳👩🏻🍳10-min. Easy Thai Style Spicy Salad Eat with Boiled Rice •Street food |ThaiChef Food
ThaiChef food by chef Peach
-

375. California Farm Caviar Stuffed Smoked Trout
Hobby Horseman
-

Homemade Tomato Chilli Garlic Sauce
Ghazala Naeem
-

Saima Sameer Ali
-

375. California Farm Caviar Stuffed Smoked Trout
Hobby Horseman
-

Shaheen,s cooking
-

Madiha Kamran
-

Pan-fried Chicken Tenderloins & Cheese
Hiroko Liston
-

Umme Ali
-

Adenike Adeshina
-

Richard Scott Cunningham





















Comments (7)