Balls of Left over rotis (ladoos)

આજે મારા ઘરે રોટલી વધી હતી તો મે તેની સ્વાદિષ્ટ અને હેલ્થી મીઠાઈ બનાવી છે ખૂબ જ સરળ અને મજેદાર બધા હોસે હોસે ખાસે.
Balls of Left over rotis (ladoos)
આજે મારા ઘરે રોટલી વધી હતી તો મે તેની સ્વાદિષ્ટ અને હેલ્થી મીઠાઈ બનાવી છે ખૂબ જ સરળ અને મજેદાર બધા હોસે હોસે ખાસે.
Steps
- 1
સૌ પ્રથમ રોટલી નાં ટુકડા કરી મિક્સીમાં ક્રશ કરી લો સાવ પાવડર કરવાનો નથી
- 2
હવે એક કડાઈમાં ઘી મૂકી તેમાં ગોળ નાખી ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો અને રોટલીના ક્રશ કરેલા મિશ્રણને તેમાં નાખી ચલાવી લો હવે નીચે ઉતારી ડ્રાયફ્રૂટ્સ,ટોપરાનું ખમણ અને મિલ્ક પાવડર નાખી સરસ રીતે મિક્સ કરી દો.
- 3
હવે આ મિશ્રણના સરસથી ગોળ નાના નાના મીડીયમ પ્રકાર ના ગોળા બનાવી લો. તમને ગમે એવો શેપ રાખી શકાય અને પછી તેને ટોપરાના છીણમાં રગદોળી લો તૈયાર છે વધેલી રોટલી ના લાડુ કે બોલ્સ
Similar Recipes
More Recipes
-

Rita Talukdar Adak
-

Teasel Gourd / Spine Gourd Fritters
Ameya Bhat
-

Hiroko Liston
-

Shungiku (Edible Chrysanthemum) ‘Namul’
Hiroko Liston
-

Sarvat Hanif
-

Chèvre, beet, and orange salad…
PizzaDad79
-

culinarycubit
-

mary jane
-

Chèvre, beet, and orange salad…
PizzaDad79
-

Sarvat Hanif
-

Sarvat Hanif
-

Shungiku (Edible Chrysanthemum) ‘Namul’
Hiroko Liston
-

Hiroko Liston
-

Teasel Gourd / Spine Gourd Fritters
Ameya Bhat
-

Rita Talukdar Adak






Comments