Inscrivez-vous ou connectez-vous
Enregistrez et créez des recettes, envoyez des cooksnaps et plus encore
Rechercher
Premium
Les recettes les plus Cooksnappées
Recettes les plus consultées
Premium
Défis
FAQ
Envoyer un feedback
Pays
Ma collection
Ma collection
Pour commencer à créer votre bibliothèque de recettes, veuillez
s'inscrire ou se connecter
.
Dipali Dholakia
@cook_26390113
Bloquer
142
Abonnements
297
Abonnés
Abonnements
Suivre
Modifier votre profil
Recettes (130)
Cooksnaps (90)
વેજીટેબલ આચાર (Vegetable Aachar Recipe In Gujarati)
ગાજર
•
ફણસી
•
વટાણા
•
આમળા
•
લીલા મરચાં
•
લાલ મરચા
•
250 ગ્રામ રાઈના કુરિયા
•
4 થી 5 ચમચી તેલ
•
લીંબુ
•
લાલ મરચું પાઉડર
•
હિંગ
•
હળદર
•
અડધી કલાક
અથાણા માટે
ખીચડો (Khichdo Recipe In Gujarati)
250 ગ્રામ ઘઉંના ફાડા
•
રવો
•
લીટર દૂધ
•
ગોળ
•
ઘી
•
ટોપરાનું છીણ
•
કાળી દ્રાક્ષ
•
કાજુ ના
•
બદામ ના
•
ત્રણથી ચાર ચમચી ઘી (અલગથી)
એક કલાક
છ વ્યક્તિ
ઓળો (Oro Recipe In Gujarati)
રીંગણા
•
ટામેટાં
•
લીલી ડુંગળી
•
100 ગ્રામ લીલું લસણ
•
લીલા મરચાં
•
કટકો આદુ
•
લાલ મરચું પાઉડર
•
હળદર
•
ધાણાજીરું પાઉડર
•
ગરમ મસાલો
•
મીઠું સ્વાદપ્રમાણે
•
3 થી 4 મોટા ચમચા તેલ
•
એક કલાક
ત્રણ વ્યક્તિ
1
આદુ આમળાનું શરબત (Ginger Amla Sarbat Recipe in Gujarati)
દસથી બાર આમળા
•
કટકો આદુ
•
ટીપા લીંબુનો રસ
•
1/2 ચમચી મીઠું
•
સંચળ પાઉડર
દસ મિનિટ
એક વ્યક્તિ
સ્પાઇસી ડોનટ (Spicy Doughnut Recipe In Gujarati)
અડદની દાળ
•
ચણાની દાળ
•
ચોખા
•
મીઠું સ્વાદ અનુસાર
•
ખાવાનો સોડા
•
તેલ
•
લીલી મરચી
•
1/2નાની વાટકી શીંગદાણા
•
હળદર, મીઠું, લીંબુ, ચપટી ખાંડ, જરૂરિયાત મુજબ
•
લસણની કળી
•
ચમચા લાલ મરચું પાઉડર
•
મીઠું, તેલ જરૂરિયાત મુજબ
એક કલાક
ચાર વ્યક્તિ
1
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
કોબી ઝીણું સમારેલું
•
1/2 કપ ગાજર ઝીણું સમારેલું
•
મેંદો
•
કોર્નફ્લોર
•
ગ્રીન ચીલી સોસ
•
રેડ ચીલી સોસ
•
સોયા સોસ
•
આદુ, લસણ, મરચાં ઝીણા સમારેલા
•
લસણ
•
લીલા મરચાં
•
1/2 ટેબલસ્પૂન આદુ
•
ચમચા તેલ
•
એક કલાક
ચાર વ્યક્તિ
મૂળા ની કઢી (Mooli Kadhi Recipe In Gujarati)
ચણાનો લોટ
•
250 ગ્રામ મૂળા
•
ખાટી છાશ
•
લાલ મરચું
•
રાઈ વઘાર માટે
•
જીરુ વઘાર માટે
•
સુકા લાલ મરચા
•
1/2 ચમચી હળદર
•
મીઠું
•
કટકી ગોળ
•
તેલ
•
1/2 ચમચી હિંગ
•
20 મિનિટ
ચાર વ્યક્તિ
ફાફડા (Fafda Recipe In Gujarati)
ચણાની દાળ
•
અડદની દાળ
•
મીઠું સ્વાદ મુજબ
•
હિંગ
•
મોણ માટે ઘી
•
અજમો
•
ખાવાનો સોડા
•
તેલ તળવા માટે
એક કલાક
ચાર વ્યક્તિ
બીટ ના લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
4 થી 5 નંગ બીટ
•
ઘી
•
ખાંડ
•
ટોપરાનું છીણ
•
દૂધ
20 મિનિટ
ચાર વ્યક્તિ
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
પરવળ
•
તેલ
•
રાઈ
•
હિંગ
•
હળદર
•
લાલ મરચું પાઉડર
•
ધાણાજીરું પાઉડર
•
1/2 ચમચી ગરમ મસાલો
•
1/2 નાની ચમચી ખાંડ
•
સ્વાદ મુજબ મીઠું
20 મિનિટ
બે વ્યક્તિ
ગોળવાણું
100 ગ્રામ ઘઉંનો લોટ
•
100 ગ્રામ ગોળ
•
કાચી કેરીના કટકા
•
લવિંગ
•
તજના ટુકડા
•
પાણી જરૂર મુજબ
•
ત્રણથી ચાર ચમચી ઘી
અડધો કલાક
2 વ્યકિત
કાટલું (Katlu Recipe In Gujarati)
કાટલું
•
ચિમેડ પાઉડર
•
બળદાણા પાઉડર
•
વેકરીયા પાઉડર
•
ઘઉંનો શેકેલો લોટ
•
તળેલો ગુંદર
•
તળેલુ ટોપરૂ
•
100 ગ્રામ સૂકી મેથી નો પાઉડર
•
100 ગ્રામ સૂંઠ પાઉડર
•
દેશી ઘી
•
ગોળ
•
ટોપરાનું જાડુ ખમણ
એક કલાક
વસાણા માટે
2
ખીચું (Khichu Recipe In Gujarati)
ચોખાનો લોટ
•
અઢી કપ પાણી
•
તેલ વઘાર માટે
•
રાઈ
•
લીમડાના પાન
•
મીઠું સ્વાદ મુજબ
•
કાચું તેલ સર્વિંગ માટે
•
મરચાંનો ભૂકો અથવા આચાર મસાલો સર્વિંગ માટે
15 મિનિટ
ત્રણ વ્યક્તિ
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
બટાકા નાની સાઈઝના
•
મિડીયમ સાઈઝ નું ભૂંગળા નું પેકેટ
•
ચમચો તેલ
•
કળી લસણ
•
લાલ મરચું પાઉડર
•
આમચૂર પાઉડર
•
1/2 નાની ચમચી ખાંડ
•
મીઠું સ્વાદ મુજબ
•
અડધા લીંબુનો રસ
•
કાશ્મીરી લાલ મરચું પાઉડર
•
ભુંગળા તળવા માટે તેલ
•
કોથમીર ગાર્નિશિંગ માટે
•
૨૦ મિનીટ
ચાર વ્યક્તિ
કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
કોબીજ
•
મિડીયમ સાઈઝ બટાકા
•
મિડીયમ સાઈઝ ટામેટું
•
ચમચા તેલ
•
મરચું પાઉડર
•
1/2 ચમચી હળદર પાઉડર
•
મેથી વઘાર માટે
•
રાઈ વઘાર માટે
•
લીલા મરચા
•
કટકો આદુ
•
મીઠું સ્વાદ મુજબ
•
1/2 ચમચી ગરમ મસાલો
•
૨૦ મિનીટ
ચાર વ્યક્તિ
1
બેબી પાલક પરોઠા (Baby Palak Paratha Recipe In Gujarati)
ઝૂડી પાલક
•
ઘઉંનો લોટ
•
રવો
•
હળદર પાઉડર
•
મીઠું સ્વાદ મુજબ
•
તેલ જરૂર મુજબ
•
દહીં
•
ટોમેટો સોસ અને ડુંગળી સર્વિંગ માટે
અડધો કલાક
બે વ્યક્તિ
મેસુબ (Mesub Recipe In Gujarati)
ચણાનો લોટ
•
ખાંડ
•
ઘી
•
1/2 કપ પાણી
•
1/2 ચમચી ઇલાયચી પાઉડર
•
પીળો ફૂડ કલર (optional)
અડધો કલાક
નાસ્તા માટે
1
ચવાણું (Chavanu Recipe In Gujarati)
મકાઈ પૌવા
•
1 કપ ચોખાના તળવાના પૌઆ
•
શીંગદાણા
•
1/2 કપ દાળિયા ની દાળ
•
1/2 કપ પાલક ની સેવ
•
તીખા ગાંઠિયા
•
તેલ તળવા માટે
•
લાલ મરચું પાઉડર
•
1/2 ચમચી આમચૂર પાઉડર
•
1/2 ચમચી દળેલી ખાંડ
•
1/2 ચમચી સંચળ પાઉડર
•
મીઠું સ્વાદ મુજબ
•
અડધો કલાક
નાસ્તા માટે સેક
1
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
6 થી 7 નંગ પાલક ની જૂડી
•
થી 1-1/2 કપ ચણાનો લોટ
•
આદુ મરચા
•
મીઠું સ્વાદ મુજબ
•
તેલ તળવા માટે
અડધો કલાક
નાસ્તા માટે
મગ ની દાળ નો શિરો (Moong Dal Sheera Recipe In Gujarati)
મગની દાળ
•
ખાંડ
•
ઘી
•
કાજુ
•
બદામ
•
ઇલાયચી પાઉડર
•
દ્રાક્ષ
•
દૂધ જરૂર પ્રમાણે અંદાજે
અડધો કલાક
ચાર વ્યક્તિ
Voir plus