કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓળો (Oro Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓળો (Oro Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓળો (Oro Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#MBR7
#WEEK7
#WLD

#MBR7
#WEEK7
#WLD

વધુ વાંચો

ઓળો (Oro Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#MBR7
#WEEK7
#WLD

#MBR7
#WEEK7
#WLD

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ત્રણ વ્યક્તિ
  • 1 કિલોરીંગણા
  • 200 ગ્રામટામેટાં
  • 200 ગ્રામલીલી ડુંગળી
  • 100 ગ્રામ લીલું લસણ
  • 4-5લીલા મરચાં
  • કટકો આદુ
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • ૧ ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદપ્રમાણે
  • 3 થી 4 મોટા ચમચા તેલ
  • કોથમીર ગાર્નીશિંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    રીંગણા ઉપર તેલ ચોપડી અંદર કાપા કરી ગેસ અથવા ચૂલા ઉપર શેકી લો. શેકાઈ જાય એટલે તેની છાલ ઉતારી લો અને તેનો માવો તૈયાર કરો. હવે લીલી ડુંગળી લસણ ટામેટાં આદુ મરચાને સમારી લો

    ઓળો (Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓળો (Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓળો (Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરી ડુંગળી આદુ અને મરચાને વઘારો. સંતાઈ જાય એટલે તેમાં લીલું લસણ અને ટામેટાં ઉમેરો

    ઓળો (Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓળો (Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધુ એક સરખુ સંતળાઈ જાય એટલે તેમાં મસાલા ઉમેરી દ્યો. મસાલા ભરી જાય એટલે તૈયાર કરેલો રીંગણા નો માવો ઉમેરો

  4. 4

    ગરમાગરમ, તીખો તમતમતો અને બધાને મનપસંદ શિયાળાનું ખાણું એવો ઓળો તૈયાર. ઉપર એ કોથમીર ભભરાવી ગાર્નિશિંગ કરી ઓળો સર્વ કરો

    ઓળો (Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર December 20, 2022 17:32

ટિપ્પણીઓ (2)

Pooja Vasavada
Pooja Vasavada @Pooja_8279
December 21, 2022 09:01
Mast 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઓળો

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. કાજુ ગાંઠીયા(Kaju Ganthiya Recipe In Gujarati)
  2. દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
  3. લસણ વાળું રીંગણાં બટાકા નું શાક (Lasan Valu Ringan Bataka Shak Recipe In Gujarati)
  4. ઘુઘની (Ghugni Recipe In Gujarati)
  5. વટાણા ની કચોરી (Vatana Kachori Recipe In Gujarati)
  1. લીલા લસણ નો પુલાવ (Green Lasan Pulao Recipe In Gujarati)
  2. બ્રોકોલી આલમંડ ક્રીમી સુપ (Broccoli Almond Creamy Soup Recipe In Gujarati)
  3. દાડમ નો મોઇતો (Pomegranate Mojito Recipe In Gujarati)
  4. હિબીસકસ અને દાડમ નુ શરબત (Hibiscus Pomegranate Sharbat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14191911
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close