રાંધવાની સૂચનાઓ
- 1
સૌવ પેહલા પેન મા તેલ લેવુ તેલ ગરમ થાય બાદ તેમા ડુગણી સાતણી લેવી
- 2
પછી તેમા ટમટા નખવા થોડી વાર પછી આદુ મરચા લસણ ચટણી નાખવી
- 3
બઘુજ સારી રીતે સાતણી લેવુ પછી બઘાજ શાક નખવા સાર મીકષ કરી સુકા મસાલા નખવા 1સીટી ચડવા દવુ
- 4
તૈયર બાદ1પેન મા થોડુ તેલ લવુ તેમા થોડો ચણાનો લોટ સાતણી લેવો થોડો ગુલાબી કરવો
- 5
પછી તેમા શાક નાખી દેવુ પછીથૉડા શીગ દાણા નો ભુકો નાખો થીડી વાર રાખ
- 6
પછી તેને પરોઢા અથવા નાન ખુબ જ સરસ લાગે છે
- 7
#રાજકોટ,21
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11185641





ટિપ્પણીઓ