બુંદીકઢી

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
#દાળકઢી ભારતીય મેનુ મા દાળ કઢી બહુ મહત્વ ધરાવે છે.ભાત કે ખિચડી અથવા પુલાવ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.બૂંદી કઢી ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
બુંદીકઢી
#દાળકઢી ભારતીય મેનુ મા દાળ કઢી બહુ મહત્વ ધરાવે છે.ભાત કે ખિચડી અથવા પુલાવ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.બૂંદી કઢી ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ છાસ મા ચણા નો લોટ નાખી બ્લેન્ડર ચલાવી લો પછી એક કઢાઈ મા તેલ અને ઘી ગરમ કરો તેમાં રાઈ જીરું, હિંગ,મેથી,લીમડો,તજ, તજ પત્તા,લાલ મરચા એ બધું જ નાખી છાસ નો વઘાર કરો.
- 2
હવે નિમક,લીંબુ નો રસ અને ખાંડ નાખી ઉકળવા દો પછી કોથમીર અને કાજુ થી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બૂંદી કઢી
#ઇબુક#day14 આં વાનગી રાઈસ સાથે કે ખીચડી સાથે ખૂબ જ સરસ લાગે છે સાદી કઢી બહુ બનતી હોય છે આજે આપણે બૂંદી કઢી બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
શાહી કઢી
#india શાહી કઢી જીરા રાઈસ અથવા ખીચડી સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવા મા ખૂબ જ સરળ છે વળી જલ્દી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે,આ કઢી ને તમે છુટી દાળ,ચણા,મગ કે ખિચડી સાથે ખાઇ સકો છો,ભાત સાથે ક રોટલી સાથે પણ ખાઈ સકાય છે,સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
દાળ ઢોકળી
#ઇબુક૧#27#goldenapron3#week2દાળ હેલ્ધ માંટે ખુબ જ જરૂરી છે અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને દાળ ઢોકળી બનાવી છે, એ પણ હેલધી અને ટેસ્ટી. નાસ્તા મા પણ ચાલે અને ખાસ કરીને રાત નાં જમવા મા બહુ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
કઢી ભાત એ એ હલ્કા રહેવા માટે ડિનર કે લંચ નો બેસ્ટ ઓપ્શન માનો એક ઓપ્શન છે, કઢી ની ઘણી વેરાયટી છે, ભીંડા ની કઢી,લીલા લસણની કઢી. આજ મે સરગવા ની કઢી બનાવી છે. સરગવો એ સ્વાસ્થ્ય માટે બહુ સારો કહેવાય છે,અને હું સરગવાનાં પાઉડર નો ઉપયોગ દરેક શાક દાલ માં કરું છું. Stuti Vaishnav -
કાચી કેરી ની કઢી (Kachi Keri Kadhi Recipe In Gujarati)
#AM1#week1આ કઢી ખાવામાં ખુબજ સરસ લાગે છે આને ખીચડી , પુલાવ, પરોઠા કે પછી ભાત સાથે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. Suhani Gatha -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#Kadhiગુજરાતીમાં કઢી ખીચડી સાથે પુલાવ સાથે અને ભાત લચકો દાળ સાથે ખવાય છે આ ખૂબ જ ખટમધુરી કઢી બધાને ભાવસે એવી હું આશા રાખું છું Sonal Doshi -
વેજિટેબલ ખીચડી
#હેલ્થી#India આ ખિચડી મા શાકભાજી નો ઉપયોગ થાય છે સાથે તેલ નો ઉપયોગ ખુબજ ઓછો છે વળી મગ ની દાળ થી પણ ઘણા ફાયદા થાય છે એકંદરે હેલથી કહી શકાય પચવા મા પણ ખૂબ સારી છે. Varsha Karia I M Crazy About Cooking -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
દાળ પકવાન
#દાળકઢી દાળ એ આપણા ભોજન નો અભિન્ન ભાગ છે.આં દાળ પકવાન સિંધી વાનગી છે પણ સૈા કોઈ બહુ જે પસંદ કરે છે. Varsha Karia I M Crazy About Cooking -
દાળ મખ્ખની
#દાળકઢી દાળ મખ્ખની એ પંજાબી ડિશ હોવા છતાં ગુજરાતી , મરાઠી,સિંધી દરેક કાસ્ટ ના લોકો મા ઇવન દરેક સ્ટેટ મા મોજ થી લોકો પસંદ કરે છે Varsha Karia I M Crazy About Cooking -
દાળઢોકળી
#ફેવરેટ દાળ ઢોકળીમારા પરિવાર ની પ્રિય વાનગી કહી શકાય ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આજે આપણે દાળ ઢોકળી બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#AM1#દાળ/કઢી#COOKPADGUJRATI#CookpadIndia ભીંડા ની કઢી એ શાકની ગરજ અને કઢીની ગરજ સારે છે. જે રોટલી ભાખરી કે પરાઠા સાથે તથા ભાત સાથે સર્વ કરી શકાય. ક્યારેક એવું લાગે ખાલી કઢી ભાત કે રોટલી કઢી બનાવી હોય તો ભીંડા ની કઢી ખૂબ સારો ઓપ્શન છે. Shweta Shah -
કઢી
#દાળકઢી#onerecipeonetree#TeamTreesઆ સ્વાદિષ્ટ કઢી.. મારી શૈલીમાં.. થેપલા, ખીચડી, પુલાવ, સાડા ભાત... સાથે માણી શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
મટર પુલાવ (peas pulav recipy in gujrati)
#RC2#white recipy#cookpad_gujrati ભારતીય ઘરોમાં પુલાવ દરેક જણ અલગ અલગ રીતે બનાવતા હોય છે...એમાં મટર પુલાવ બધાનો જ ફેવરિટ હોય છે ...કારણ કે બનાવવામાં ખુબ જ સેહલો અને ઓછા સમય માં જ બનાવી શકાય...હવે કેટલાક લોકો એને થોડા આખા ગરમ મસાલા અને ડુંગળી એડ કરીને બનાવે છે તો કેટલાક લોકો સાદી અને સળર રીતે બનાવે છે.તો મે અહી મારા હસબન્ડ ને ભાવે એ રીતે બનાવ્યો છે... આ પુલાવ કોઈ પણ ગ્રેવી વાળા શાક સાથે અથવા કઢી સાથે ખુબ જ સરસ લાગે છે... Twinkal Kalpesh Kabrawala -
-
વેજિટેબલ પુલાવ (Vegetable pulav recipe in gujrati)
#vegetablepulav#ભાતપોસ્ટ4પુલાવ બાળકો ને ખુબ જ ભાવતો હોય છે કઢી સાથે કે સૂપ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે નાસ્તા ના બોક્સ મા પણ બાળકો ને આપી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
ગુજરાતી કઢી(Gujarati kadhi in Gujarati)
#goldenapron3#week-24#ગુજરાતી કઢી દહીંમાંથી બને છે. આજે મેં છાશમાંથી કઢી બનાવી. ગુજરાતી કઢી ખીચડી , મસાલા ભાત , પુલાવ કે મોરી દાળ સાથે સરસ લાગે. Dimpal Patel -
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROKશિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથેખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
કાઠિયવાડ નાં ભાણા માં કઢી નું સ્થાન અનેરૂ છે.ગામડા માં આજે પણ દાળ કરતા વધારે કઢી ને મહત્વ આપવામાં આવે છે. Varsha Dave -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી ખાટી મીઠી કઢી... જે આપણે ખીચડી ભાત રોટલા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reshma Tailor -
સોરક (મિક્સ તીખી ટામેટા ડુંગળી વાળી દાળ)
#goldenapron2##week 11 goa#ગોવા ના લોકો ચોમાસા માં ભાત કે ફ્રાય માછલી સાથે તીખી ચટપટી દાલ જે ટામેટા ને ડુંગળી ના સ્વાદ સાથે જમવામાં લે છે. ને જેને ત્યાં તે લોકો સોરક નામ થી ઓળખાવે. છે. તો આપડે આજે સોરક બનાવીશું Namrataba Parmar -
રાયતા લાલ મરચા
#ઇબુક #day23 આં રાયતા મરચા નાસ્તા મા , થેપલા પરાઠા સાથે ગાઠિયા સાથે ખૂબ જ સરસ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ભાણા મા પિરસાતી ખાટી મીઠી કઢી બધા ની પહેલી પસંદ હોય છે .કઢી ના બે , ત્રણ વાટકા તો એમને એમજ પીવાય જાય .કઢી ને ખીચડી, ભાત,પુલાવ સાથે પીરસાય છે.હવે તો ઘટ્ટ કઢી ફાફડા સાથે પણ ખવાઇ છે.વરસો થી કઢી ગુજરાતી ભાણા મા આગવુ સ્થાન ધરાવે છે.હાલો તો આજે બનાવી એ.... Kiran Patelia -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#AM1#Week1દાળ એ ગુજરાતી ઓ ના દરેક ઘર માં બનતી રોજિંદી વાનગી છે પણ તેમાં વિવિધતા છે મગ,તુવેર , અડદ વગેરે ને જુદી જુદી રીતે બનાવી શકાય છે દાળ ને ભાત સાથે સર્વ કરવા માં આવે છે દાળ એ પ્રોટીન નો ખજાનો છે હેલધી અને ટેસ્ટી ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
કઢી (Kadhi Recipe in Gujarati)
જે ગુજરાતી લોકો કાઠ્યાવાડી મેનુ માં અને ખીચડી સાથે, વેડમી માં, પુલાવ માં બનાવે છે Bina Talati -
મિક્સ વેજ મસાલા ભાત (Mix Veg Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત ને દહીં કે કઢી સાથે ખાવાની બહુ મજા આવે .one pot meal કહી શકાય.. Sangita Vyas -
ટામેટાં નું અથાણું
ટામેટાં નું ઇન્સ્ટન્ટ અથાણું. પરાઠા કે ઢોસા કે ભાત સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે#અથાણાં Kalpana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11180197
ટિપ્પણીઓ