કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati)

Khusbu Kotak
Khusbu Kotak @cook_20967745

#માર્ચ
#હોળી
Jsk મિત્રો .સહુ થી પહેલા તો કૂક પેડ ટીમ અને મારા નણંદ કે જેમને આ ગ્રૂપ માં રેસિપી મૂકવા માટે મને પ્રેરણા આપી અને ગ્રૂપ ના તમામ મિત્રો નો આભાર. હવે હું ગ્રૂપ માં નવી છું તો શરૂઆત હંમેશા મીઠા એટલે કે સ્વીટ થી થઈ . અને ગૃહિણી નું આ ગ્રૂપ છે અને ગૃહિણી શું નાના મોટા સહુ ને પાણી પૂરી તો ભાવતી જ હોય તો આજે મે સ્વીટ પણ થઈ જાય અને પાણી પૂરી નો પણ સ્વાદ લઈ શકીએ એ માટે મે એક કેક તૈયાર કરી છે આશા રાખું મારો આ પ્રયાસ તમને ખૂબ ગમશે. તો ચાલો મજા લઈએ આ કેક ની.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧.૫ કલાક
૨ વ્યક્તિ માટે
  • ૧ મેરી બિસ્કીટ નું પેકેટ
  • ૧ કપ દૂધ
  • ૧ નાની ચમચી ચોકલેટ પાઉડર
  • ૧/૨ ચમચી કોકો પાઉડર
  • ૧ ચમચી મિલ્ક પાઉડર
  • ૨ ચમચી ખાંડ
  • ૧ કપ વ્હિપડ ક્રીમ
  • ૧ નાની વાટકી મીઠું પાણી
  • ૨ ચમચી કોથમીર,ફુદીનો,મરચા ની ચટણી
  • ૧/૪ ચમચી પાણીપુરી મસાલો
  • ચોકલેટ વર્મિસિલી સેવ
  • ચોકલેટ સોસ
  • ચેરી
  • ફુદીના ના પાન
  • ડે કોરેકશન બોલ
  • ૫ થી ૬ કાજુ
  • ૫ થી ૬ બદામ
  • ૫ થી ૬ અખરોટ
  • ૪ થી ૫ ટીપા વેનીલા એ સન્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧.૫ કલાક
  1. 1

    સહુ પ્રથમ એક મિક્સ ર જાર લઈ ને તેમાં બિસ્કીટ ઉમેરો ને પછી તેને ક્રશ કરી લો. હવે તેમાં કોકો પાઉડર, ચોક્લેટ પાઉડર,મિલ્ક પાઉડર અને ખાંડ ઉમેરવી.

    પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    બધું ઉમેરાઈ ગયા પછી તેને મિક્સ કરી લેવું ને પછી તેમાં દૂધ ઉમેરી ને કેક માટે નું બેટર તૈયાર કરવું.

    પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે તૈયાર થયેલ મિશ્રણ માં કટ કરી ને રાખેલ કાજુ બદામ અને અખરોટ ના ટુકડા ઉમેરવા પછી તેમાં વેનીલા ઈસંસ પણ ઉમેરવું. ને બધું મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરવું.

    પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે કેક નું મોલ ડ લઈને તેને ઘી અથવા તેલ થી ગ્રીસ કરવું ને પછી તેમાં લોટ થી ડસ્ટિંગ કરી ને એક્સ્ટ્રા લોટ કાઢી નાખી ને મોલ ડ ને રેડી કરવું. હવે બનાવેલ કેક નું મિશ્રણ તેમાં ઉમેરવું. ને પછી તેને એક તપેલા માં કાઠો મૂકી ને ઉપર એક પ્લેટ મૂકી તેના પર કેક નું બીબું મૂકવું ને ઉપર ઢાંકણું ઢાકી દેવું. પછી ૪૫ મિનિટ માં કેક થઈ જશે પછી તેને ગેસ બંધ કરી ને કેક ને બહાર કાઢી ઠંડી કરવી ને પછી મોલદ માં થી બહાર કાઢી લેવી.

    પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    હવે મિક્સર જાર માં ફદીનો કોથમીર અને મરચા લેવા ને પછી તેમાં પાણી પૂરી મસાલો ઉમેરવો.

    પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    હવે તેમાં લીંબુ ના ૩ થી ૪ ટીપા ઉમેરવા ને પછી ચરન કરી લેવું ને પછી તેમાં જો પાણી થયું હોય તો ટ કાઢી નાખવું ને ચટણી તૈયાર કરવી.

    પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    હવે એક બોલ માં વ્હિપ ડ ક્રીમ લેવું ને પછી તેમાં આ બનાવેલ ચટણી મિક્સ કરવી, હવે એક બીજા બાઉલ માં ખજૂર આમલીની ચટણી લેવી પછી જો ઢીલી ના હોય તો ચટણી માં થી નીકળેલું પાણી ઉમેરી ને ઢીલી કરવી.

    પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો

  8. 8

    હવે જે કેક ઠરી ગઈ છે તેને સ્લાઈસ કરી લેવી. હવે એક સ્લાઈસ લઈ તેના પર મીઠી ચટણી નું જે પાણી તૈયાર કર્યું છે તે ઉમેરવું. ને પછી ઉપર તીખા મસાલા નું જે ક્રીમ બનાવી યું છે એ લાગવું.

    પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો

  9. 9

    હવે આવી જ રીતે બધી સ્લાઈસ પર મીઠું પાણી અને ક્રીમ લગાવું ને પછી બહાર થી પણ ક્રીમ થી આખી કેક ને ડેકોર ટ કરવી. હવે પાણી પૂરી ને પૂરી લઈ ને તેમાં થોડી સેવ અને થોડી 3 મીઠું ને થોડું તીખું પાણી લેવું ને પછી ઉપર ચોકલેટ સોસ અને ચોકલેટ વેરમિસિલી સેવ ઉમેરવી ને થોડા ચોકલેટ બોલ ઉમેરવા ઉપર ક્રીમ મૂકવું ને ફરી ચોકલેટ સોસ ચોકલેટ બોલ અને ચેરિં અને ચોકલેટ સેવ થી ડેકોર ટ કરવી.

    પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો

  10. 10

    હવે કેક ને પણ ચોકલેટ સેવ, ચોકલેટ બોલ ફુદીના થી સજાવી ને પછી ઉપર પાણીપુરી ની પૂરી મૂકી ને સર્વ કરવી તો તૈયાર છે આપણી પાણીપુરી કેક તો મજા માણીએ બધા ભેગા થઈ ને.

    પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khusbu Kotak
Khusbu Kotak @cook_20967745
પર March 07, 2020 04:15

ટિપ્પણીઓ (3)

Khusbu Kotak
Khusbu Kotak @cook_20967745
May 30, 2020 15:25
Thanks mem
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri કેક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. કીવી આઇસક્રીમ
  2. સ્ટ્રોબેરી મુશ ટાર્ટ (Strawberry mousse tart Recipe in gujarati)
  3. પોટેટો પુરી
  4. કલરફૂલ આઈસ્ક્રીમ
  5. બટાકાવડા
  1. દુર્ગાષ્ટમી પ્રસાદી થાળ
  2. કલરફૂલ આઈસ્ક્રીમ
  3. સુખડી
  4. ઢોકળા (Dhokla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/11712713
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close