બટાકાવડા

Parul Patel @Parul_25
#goldenapron3
#Week7
#હોળી
આ વિક માં બટાકા શબ્દ નો ઉપયોગ કરીને મે બટાકા વડા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ચણા નો લોટ,મીઠું હળદર એડ કરી બટકાવડા નો ખીરું રેડી કરી લૉ.
- 2
એક પાન માં 2 ચમચી તેલ મૂકીને ડુંગળી લીલા મરચા અને આદુ લસણ ની પેસ્ટ ને સાંતળી લો.
- 3
પછી તેમાં હિંગ, હળદર અને મેશ કરેલા બટાકા, મીઠું એડ કરીને હલાવી લો. તેમાં ખાંડ, લીંબુ નો રસ, ગરમ મસાલો, લાલ મરચું અને કોથમીર એડ કરીને ચટપટો મસાલો રેડી કરી લૉ.
- 4
તેમાંથી નાના નાના ગોળા વાળી લો. બટાકાવડા ના ગોળા ને બેટર માં ડીપ કરીને ગરમ તેલ માં તળી લો. તો રેડી છે ગરમા ગરમ બતકાવડા. તેને દહીં સાથે સર્વ કરો.
Similar Recipes
-
છોલે પનીર
#મિલ્કી#goldenapron3#Week8આ વિક માં મે ચણા શબ્દ નો ઉપયોગ કરીને છોલે પનીર બનાવ્યું છે. Parul Patel -
બટાકાવડા
#RB20ગુજરાતી ઓ નું પ્રિય ફરસાણ એટલે બટાકા વડા. ખુબ ટેસ્ટી અને ખાવા માં મઝા પડે એવા બટાકાવડા ની રીત મારી રીતે. Daxita Shah -
-
ભરેલાં મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 મરચાં ના ભજીયા ઘણીબધી રીતે બનાવવામાં આવે છે પણ મે બટાકા વડા નો માવો ભરી ને મરચાં ના ભજીયાં બનાવ્યા છે..સાથે સાથે બટાકા વડા પણ બનાવી નાખ્યા. Nidhi Vyas -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MVF આ સીઝન મા ચટાકેદાર ટેસ્ટી ગરમ ગરમ જો કંઈ ખાવા મળી જાય તો બહુ મજા પડી જાય.એટલે અને મે અહી બટાકા વડા બનાવ્યા છે અને તેની સાથે આદુ વડી ચા. Vaishali Vora -
પોટેટો રિબન પેકેટ
#VNમારા ઘરે બધા ફૂડી છે. કંઈ ને કંઈ નવું ખાવા નો શોખ એટલે આજે મેં બનાવ્યા છે પોટેટો રિબન પેકેટ. Grishma Desai -
સ્ટફ્ડ બ્રેડ ઢોકળા
આ રેસીપી માં બટાકા નું સ્ટફિંગ બનાવ્યું છે જેમાં ફુદીના નો ફ્લેવર નાખ્યો છે અને એક તરફ બ્રેડ અને બીજી તરફ ખમણ ની લેયર બનાવી ઢોકળા બનાવ્યા છે. Urvashi Belani -
-
ગ્રીન મટર કેપ્સિકમ સબ્જી
#goldenapron3#Week5Golden apron 3 ના week5 શબ્દ સબ્જી નો ઉપયોગ કરીને મે આ શાક બનાવ્યું છે. Parul Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 week2 છપ્પન ભોગ ગુજરાતી સ્વાદ માં બટાકા વડા. ગરમ મસાલા અને ખાટ્ટા મીઠા સ્વાદ વાળા ચટપટા બટાકા વડા.મહારાષ્ટ્ર નું પ્રખ્યાત વેજીટેરીયન સ્ટ્રીટ ફૂડ. ભારત માં અલગ અલગ ક્ષેત્રમાં બટાકા વડા જુદા જુદા નામે પ્રખ્યાત છે બનાવવાની રીત માં પણ થોડો ફેરફાર હોય છે. મે આજે ગરમ મસાલા વાળા ખાટ્ટા મીઠા ગુજરાતી સ્વાદ માં બટાકા વડા બનાવ્યા છે.બટાકા વડા નાસ્તામાં અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો Dipika Bhalla -
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા સૌને ભાવતી વાનગીઓ માં સ્થાન ધરાવે છે...બટાકા વડા મૂળ મહારાષ્ટ્રની વાનગી છે...અલગ અલગ રાજ્યો ના લોકો તેમાં પોતાના સ્વાદ પ્રમાણે ફેરફાર કરતા હોય છે... Nidhi Vyas -
મેથી બાજરી ના શક્કરપારા
#goldenapron3#Week6આ Week 6 મા મેથી અને આદુ નો ઉપયોગ કરીને મે આ શક્કરપારા બનાવ્યા છે. Parul Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2છપ્પનભોગ ચેલેન્જઆજે મેં સુરતના ફેમસ ગણપતકાકા ના બટાકા વડા બનાવ્યા છે. બટાકા વડાના બે ભાગ કરી તેમાં લીંબુ નાખીને સાથે કાંદા અને મરચાં સાથે ખવાય છે. Hemaxi Patel -
બટાકા વડા(Aloo vada Recipe in Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા બટાકા વડા બનાવ્યા છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે#MW3# bhajia#બટાકા વડા Devi Amlani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 બટાકા વડા મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે .બટાકા ના માવામાં મસાલો કરી તેના ગોળા ને ચણા ના લોટ માં બોળી ને તળવામાં આવે છે..આજે મે બટાકા વડા અલગ રીતે બનાવ્યા છે . Nidhi Vyas -
દાબેલા બટાકા વડા(dabela bataka vada recipe in gujarati)
બટાકા વડા તો બધાને ભાવતા જ હોય.પણ આ દાબેલા બટાકા વડા ઍ સ્વાદ મા ખુબ જ મસ્ત લાગે છે. Sapana Kanani -
-
-
બટાકા વડા
#ChooseToCookમારા સાસુ મા બટાકા વડા ખૂબ જ સરસ બનાવતા હું તેમની પાસે શીખી. મારા હસબન્ડ નું ફેવરીટ ફરસાણ હોવાથી વરસાદ માં, તહેવાર માં કે એમ જ ઈચ્છા થાય કે ડિમાન્ડ આવે એટલે બટાકા વડા બને.સ્ટફિંગ ને વઘારી ને બનાવવાથી બટાકા વડા વધુ ટેસ્ટી લાગે છે. મારા સાસુમા ની આ રીતે જ હવે હું બટાકા વડા બનાવું છું. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
બટાકા વડા (Potato vada recipe in Gujarati)
#Trending#Happycookingબટાકા વડા એ સૌને ભાવતું ફરસાણ છે. મારા ઘરમાં બધાને બટાકા વડા બહુ ભાવે છે. ઘરે મહેમાન આવ્યા હોય તો ફરસાણમાં બટાકા વડા ખાસ બને. Nita Prajesh Suthar -
આલુ અકબરી(Aloo akbari recipe in gujarati)
#આલુબટાકા લગભગ બધા ના ઘર માં હમેશા મળી જ રહે. તો અહી બટાકા નો ઉપયોગ કરીને અહી અલગ પ્રકાર ની કરી કે ગ્રેવી બનાવેલ છે. અહીંયા બટાકા ની અંદર ચટપટું પુરણ ભરી ને ગ્રેવી માં ઉમેર્યા છે. આશા રાખું છુ કે તમને જરૂર ગમશે. Shraddha Patel -
સતુ ટામેટા નું શાક (Sattu Tomato Shak Recipe In Gujarati)
આજે મે સત્તુનો ઉપયોગ કરીને આ શાક બનાવ્યું છે Amita Soni -
બટાકાવડા (Bataka Wada Recipe in Gujarati)
#trend2 #ટૈન્ડ2 બટાકા વડા એ ગુજરાતી ઓનુ મનપસંદ ફરસાણ બાફેલા બટાકા અને મસાલા વડે ચણાના લોટના ખીરા ડુબાડી ને ગરમ તેલમાં તળીને બનાવવામાં આવે છે, ટોમેટો કૈચપ સાથે ગરમા ગરમ નાસ્તા મા પીરસી શકાય બધાની બનાવટ અલગ અલગ હોય છે પણ બનાવતા બધા જ હોય છે, મારી મનપસંદ વાનગી બટાકા વડા Nidhi Desai -
-
-
ફરાળી અપમ (Farali Apam Recipe In Gujarati)
ફરાળ માં દર વખતે આપડે ફરાળી ખીચડી ખાઈને કંટાળી જઈએ છીએ આજે મેં એ જ ફરાળી ખીચડી માં જે વસ્તુઓ વપરાય છે તેમાંથી આ સાબુદાણા વડા બનાવ્યા છે આ વડા મે અપમ મેકર માં બનાવ્યા છે. જેથી કોઈ ફ્રી રેસીપી પણ કહી શકાય. પ્રમાણ માં ખુબ જલ્દી પણ બની જાય છે.ફરાળી અપમ (સાબુદાણા બટાકા વડા) Hetal Chirag Buch -
કુકર પાંવભાજી (Cookaer Pavbhaji Recipe In Gujarati)
#MBR6#Week 6શિયાળા માં બધા શાક એકદમ તાજા મળે છે અને પાંવભાજી માં બધા શાક નો ઉપયોગ કર્યો હોવા થી ખુબ જ હેલ્થી છે અને આજે કુકર માં બનાવી છે તેથી જલ્દી બને છે અને ખુબ જ ટેસ્ટી છે.બાળકો ને અમુક શાક ભાવતા નથી હોતા તો પાંવભાજી માં બધા શાક ખવડાવી શકો છો. Arpita Shah -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
રાજકોટી મિક્સ ભજીયા (Rajkoti Mix Bhajiya Recipe In Gujarati)
#RJSરાજકોટ ના મયુર ના મિક્સ ભજીયા ખુબ જ વખણાય છે, મેં અહીં યા ચટાપટા બટાકા વડા અને ભરેલા મરચાં ના ભજીયા બનાવ્યા છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11721928
ટિપ્પણીઓ