રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ઘઉંનો લોટ જાડો લોટ અને રવો નાખી અને સતત હલાવવું.
- 2
લાઈટ બ્રાઉન કલરનો થાય ત્યારે તેમાં ગૂંદ નાખી અને હલાવો. ગુંદ ફૂલે ત્યાં સુધી તેને સતત હલાવવું.
- 3
હવે તેમાં કાજુ બદામ ના ટુકડા નાખવા તે શેકાય એટલે તેમાં દૂધ ની મલાઈ નાંખવી. મલાઈ નાંખ્યા બાદ બે મિનિટ માટે શેકવું અને ત્યારબાદ ગેસ બંધ કરો.
- 4
લોટ સહેજ ઠરે એટલે તેમાં સમારેલો ગોળ નાખી ફટાફટ મિક્સ કરી થાળીમાં ઢાળી સાથે એક સરખું લેયર કરવું ત્યારબાદ તેની ઉપર કાજુ બદામ ના ટુકડા નાખી તવેતાથી દબાવો. અને ટુકડા કરી લેવા. તૈયાર છે સુખડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાટલું(Katlu recipe in Gujarati)
#MW1કાટલાં નો પાકશિયાળા માં ખવાતી અને શરીર ને પોષણ આપતી શ્રેષ્ઠ વાનગી Alpa Jivrajani -
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MA#cookpadindiaસુખડી આપણે શિયાળા માં વધુ બનાવીએ છીએ પણ આ કોરોના મહામારી માં કફ અને શરદી નો થાય તે માટે આ કાટલું ને સૂઠ નાખી બનાવી ખાવાથી ફાયદાકારક છે.આ મારા મમ્મીએ મને શીખવી છે. Kiran Jataniya -
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha -
સુખડી(sukhdi recipe in Gujarati)
#sukhdiઆમ તો સુખડી હેલથી છે પણ મે સુખડી ને વધુ હિલ્થી બનાવવા તેમાં ડ્રાય ફ્રૂટ ને ઉમેર્યા છે ટેસ્ટ માં ખુબ સરસ બની છે. Darshna Mavadiya -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : સુખડીઆપણા હિન્દુ તહેવાર આવી રહ્યા છે તો મીઠાઈ અને નાસ્તા તો બનાવવાના જ હોય તો મે આપણી Tredistional મીઠાઈ બનાવી. Sonal Modha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021 ફેસ્ટીવ ટ્રીટ સુખડી : નાના મોટા બધા ને સુખડી તો ભાવતી જ હોય છે અમારા ઘરમાં તો સુખડી નો ડબ્બો ભરેલો જ હોય.મને બહું જ ભાવે. નવરાત્રી ચાલે છે તો આજે મેં માતાજી ના પ્રસાદ માટે સુખડી બનાવી છે. Sonal Modha -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#Palak#EBસુખડી (ગોળ પાપડી)સુખડી એ એક જલ્દી બનતી સ્વીટ છે અને healthy પણ છે જ્. ઘર માં જ્યારે પણ કંઈ ગળ્યું ખવાનુ મન થાય ત્યારે તમે આને તરત જ્ બનાવી શકો છો. અને આના માટે જોઈતી વસ્તુ ઘર માં કાયમ મળી જ્ રહે છે. Aditi Hathi Mankad -
-
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
-
ડ્રાય ફ્રૂટ પાક(Dryfruit Pak Recipe in Gujarati)
#MW1#GA4#WEEK9#DRYFRUITSશિયાળા માં ઠંડી હોય એટલે શરીર માં ગરમાટો લાવા માટે ઇમ્મુનીટી બૂસ્ટર તરીકે આ ખાવાના ઉપયોગ માં લઇ શકાય Bhavana Ramparia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11717577
ટિપ્પણીઓ