રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર અને ફૂદીના ને મિક્સરમાં એક સરખો પીસી લો જરૂર પડે તો થોડું પાણી ઉમેરો
- 2
સાથે મરચાં અને આદુ પણ ઉમેરો
- 3
બધું મિશ્રણ સારી રીતે ગાડિ લો
- 4
હવે તેમા લીંબુ ચાટ મસાલો સંચાર મીઠું પાણીપુરી મસાલો ઉમેરો
- 5
બધા મસાલા ઓગળી જાય ત્યાં સુધી હલાવો ત્યારબાદ તેમાં આઈસ ક્યુબ્સ નાખી તેને ચીલ કરો
- 6
આપણું પાણીપુરી નું પાણી તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12078899




ટિપ્પણીઓ