પાટુડી

Urvashi Mehta @cook_17324661
પાટુડી સ્વાદ માં બહુ જ સરસ બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.
પાટુડી
પાટુડી સ્વાદ માં બહુ જ સરસ બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા અડધી વાટકી ચણા ના લોટ માં આખી વાટકી છાશ નાખી મીઠું સ્વાદ પ્રમાણે નાખી બરાબર હલાવી મિક્સ કરો. પછી ગેસ પર તાસડું મૂકી ચમચી તેલ નાખી બનાવેલ પાટુડી ના બેસન ને વેડો ને થીક થાય ત્યાં સુધી હલાવો...
- 2
પછી ગેસ બંધ કરી થાળી પર તેલ લગાવી પાથરી દો. હવે કાપા પાડી રોલ વાળી વઘારીયા માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખી લીલાં મરચાં નાખી ગેસ બંધ કરી દો....
- 3
હવે વઘાર ને પાટુડી પર વેડી ચીલી ફ્લેક્સ ભભરાવીને જમવા માટે ફરસાણ તૈયાર કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લખનવી દાળ
#goldanapron2#post14ઉત્તર પ્રદેશ માં આ વાનગી પ્રખ્યાત છે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ચટપટી મમરા
"ચટપટી મમરા " સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day12 Urvashi Mehta -
રાઇસ મુઠીયા બાઉલ
રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day15 Urvashi Mehta -
દાબેલી ચાટ
#ડિનરદાબેલી ચાટ એકદમ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
અજમા ભજીયાં
#લીલી અજમા ના પાન માં અજમા ની સુગંધ આવે છે. એટલે તેનાં ભજીયાં સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો અજમા ના ભજીયાં ને ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ચીઝ બનાના સાફી રોલ્સ પેજ
"ચીઝ બનાના સાફી રોલ્સ પેજ " સ્વાદ માં બહુ સરસ લાગે છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
સ્પે. દાળવડા
#લીલીપીળી દાળવડા બહુ જ સરસ બન્યાં છે. ખાવા ની મજા આવી ગઈ. આવા દાળવડા એકવાર જરૂર થી બનાવો ને સ્પે.દાળવડા ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સ્પે. રાજસ્થાની દાલ બાટી
#એનિવર્સરી#વીક3મૈન કોર્સ નો વીક ચાલે છે એટલે મેં રાજસ્થાની દાલ બાટી બનાવી છે જે સ્વાદ માં બહુ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
વેનડકાઈ
તમિલનાડુ માં ભીંડા ને વેનડકાઈ તરીકે ઓળખાય છે જે એકદમ ક્રિસ્પી હોય છે.આ વાનગી તમે જરૂર થી બનાવો ને "વેનડકાઈ " દહીં સાથે ખાવા ની મજા માણો.⚘#goldanapron2#Post5 Urvashi Mehta -
લીલા ચણા ની ચટણી
#goldanapron3#week8કોઈપણ કઠોળ ખાવા થી ભરપૂર પ્રોટીન મળે છે અને હેલ્થ માટે હેલ્દી પણ હોય છે આ વાનગી તમે જરૂર થી બનાવો અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ચીઝ ગ્રીન ચીલી ઉત્તમપમ્
એકદમ નવી વાનગી અને ટેસ્ટી ઉત્તમપમ્ બનાવ્યાં છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#ઇબુક#Day13 Urvashi Mehta -
સીંગ દાણા ચટણી પાઉં
"સીંગ દાણા ચટણી પાઉં " બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#ઇબુક#Day11 Urvashi Mehta -
સ્પેશિયલ મગદાળ મકાઈ રોટલા
કાઠીયાવાડી માં અનેક દાળ બનતી હોય છે આ વાનગી કાઠીયાવાડ ની જ છે. જે એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "સ્પેશિયલ મગદાળ મકાઈ રોટલા " ને "ગામઠી " સ્ટાઇલ માં પીરસો ને મકાઈ ના રોટલા સાથે ખાવા ની મોજ માણો. 🏡#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
બાજરો બાફલો
#ટ્રેડિશનલઆ વાનગી દૂધ સાથે બહુ જ સરસ લાગે છે ને એક પૌષ્ટિક આહાર પણ છે.બાજરી ખાવા થી હીમોગ્લોબીન પણ શુદ્ધ થાય છે આ વાનગી એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
જીરા સૂકી ભાજી
#ફરાળી આજે મેં ફરાળી "જીરા સૂકી ભાજી "બનાવી છે.જે દહીં સાથે ખાવા થી બહું જ સરસ લાગે છે તમે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
પાલક ચીઝ કલરવ બોલ્સ
"પાલક ચીઝ કલરવ બોલ્સ" સ્વાદ માં બહુ સરસ લાગે છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બની છે.આ વાનગી ને એકવાર બનાવો અને ગરમાગરમ ટામેટાં સોસ સાથે પીરસો અને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
પંજાબી મસાલા પરાઠા
પંજાબી મસાલા પરાઠા દહીં સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#goldenapron2#post4 Urvashi Mehta -
વેજીટેબલ ઉત્તપમ્
#goldanapron2#Post13આજે મેં કેરલા ના "વેજીટેબલ ઉત્તપમ્ "બનાવ્યાં છે જે ટોપરા ની ચટણી સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ટોપરા દાળિયા ની ચટણી
આવી ટોપરા ની ચટણી એકવાર જરૂર થી બનાવો અને ઢોસા, ઈડલી સાથે ટોપરા, દાળિયા ની ચટણી ખાવા ની મજા માણો. ⚘#ઇબુક#Day20 Urvashi Mehta -
પત્તરવેલીયા પાન નાં પાત્રા
#India "પત્તરવેલીયા પાન નાં પાત્રા "નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા આવે છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
વેજીટેબલ તડકા દાલ
#goldanapron3#week2એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી બાનવી છે જેનો સ્વાદ હોટલ જેવો છે.એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ તડકા દાલ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ચીલીયા
#લીલી ચીલીયા એટલે ચીલ ની ભાજીં માંથી બનતા મુઠીયા. જે સ્વાદ માં બહુ સરસ લાગે છે અને હેલ્થ માટે આ ભાજી બહુ સારી. એકવાર જરૂર થી બનાવો ને ચીલીયા ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
ઉપમા બોલ્સ
#સ્નેક્સઉપમાના બોલ્સ દહીં સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો અને સ્નેક્સ ની મજા માણો. Urvashi Mehta -
સફેદ ખાટાં ઢોકળાં
#સ્નેક્સસફેદ ખાટાં ઢોકળાં એકદમ ટેસ્ટી બન્યા છે એકવાર જરૂર થી બનાવો અને ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ગ્રીન સલાડ હમસ
#અમદાવાદલાઈવઆ સલાડ ની રેસીપી એકવાર જરૂર થી બનાવો ને ગ્રીન સલાડ હમસ ખબૂસ સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
નાચોસ ચીઝ પૌંઆ ભેલ
આજે મે નોનઈન્ડિયન અને ઇન્ડિયન રેસિપી મિક્સ કરી ને કઈક અલગ જ વાનગી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થ માટે બહુ સારી છે આવી નવી વાનગીઓ બનાવો.અને મારી આ વાનગી એકવાર જરૂર થી બનાવો. "નાચોસ ચીઝ પૌંઆ ભેલ " ખાવા ની મજા માણો.#ફયુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
ટામેટાં રસમ
સાઉથ ઇન્ડિયન ની બધી રેસીપી સ્વાદિષ્ટ અને ભરપૂર ખડા મસાલા ની બનેલી હોય છે આજે મેં "ટામેટાં રસમ " બનાવી છે જે રાઇસ સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#સાઉથ Urvashi Mehta -
બાજરી ના વડા
"બાજરી ના વડા " ચા સાથે ખાવા ની મજા માણો અને આ વડા છ દિવસ સુધી ખાઈ શકાય. એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day21 Urvashi Mehta -
કાંદા વડાં
#Goldanapro કાંદા વડાં જયારે વરસાદ પડે ત્યારે બનાવી ને ખાવા ની મજા જ કંઇક ઓર હોય છે આ વાનગી મને બહુ જ ભાવે છે. "કાંદા વડાં " બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12078509
ટિપ્પણીઓ