મેંગો ફ્રુટી (Mango Frooti recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક કૂકર લો તેમાં બને જાત ની કેરી ને ધોઈ ને છાલ કાઢી ને તેના ટુકડા કરવા ને
પાણી ઉમેરી ને બાફવા મૂકવા. - 2
બીજી બાજુ એક વાસણ માં ખાંડ લઈ ને તેમાં પાણી ઉમેરી ને ચાસણી બનવા માટે મૂકવી.
- 3
ખાંડ ઓગળી જાય એટલે તેમાં લીંબુ ના ફૂલ ઉમેરવા ને મિક્સ કરવા ને ફરી ૫ મિનિટ ચાસણી ને ઉકા ડવી. ને પછી ગેસ બંધ કરી ને ચાસણી ને સાઇડ પર રાખવી.
- 4
હવે બફાયેલ કેરી નું કૂકર ઠંડુ પડે એટલે તેને ખોલી ને તેમાં ચાસણી ઉમેરવી ને ફરી ૨ સિટી વાગે ત્યાં સુધી ફરી બાફવા મૂકવી.
- 5
હવે કૂકર ઠંડું પડે પછી કેરી ના મિશ્રણ ને ગરની વડે ગાળી લેવું જેથી જો કેરી ના કોઈ રેશા હોય તો એ નીકળી જાય.મિશ્રણ ગડાઈ જઈ પછી તેમાં ઠંડુ પાણી ઉમેરવું.
- 6
ને ઠંડુ પાણી મિક્સ કરી યા પછી તેને ગ્લાસ માં સર્વ કરવુ.
- 7
ને મઝા માણો આ ઠંડી ઠંડી હોમે મૈ ઇ ડ ફ્રૂટી ની.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12716470
























ટિપ્પણીઓ (2)