રવા ટ્વીસ્ટર (Rava Twister Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો લઇ,તેમાં મરી પાઉડર મીઠું ચાટ મસાલો કસૂરી મેથી તેલ ઉમેરો.
- 2
બધું બરાબર મિક્સ કરીને પાણીથી સોફ્ટ લોટ બાંધો આ લોટને પાંચ મિનિટ માટે બરાબર કેળવો.
- 3
દસ મિનિટ માટે લોટ ને સાઈડ પર રાખો.
- 4
દસ મિનિટ પછી લોટ નાના નાના લુઆ કરી તેને કાંટા છરી પર ગોઠવી ફોટા માં બતાવ્યા પ્રમાણે તેને આકાર આપો ગરમ તેલમાં તળી લો
- 5
ગરમા ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12888958








ટિપ્પણીઓ (4)