કીવી મિલ્કશેક વીથ આઇસક્રીમ (Kiwi Milkshake With Icecream Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
કીવી મિલ્કશેક વીથ આઇસક્રીમ (Kiwi Milkshake With Icecream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કીવી ની છાલ ઉતારી ટુકડા કરી મીક્ષી જાર મા નાખો તેમા ખાંડ અને દૂઘ અને 1સ્કુપ વેનીલા આઇસક્રીમ નાખી ક્રશ કરી લો ગ્લાસ મા સર્વ કરો ઉપર 1સ્કુપ વેનીલા આઇસક્રીમ મૂકો તૈયાર છે ટેસ્ટી કીવી મિલ્કશેક વીથ આઇસક્રીમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કીવી નો મિલ્કશેક (Kiwi Milkshake Recipe In Gujarati)
#RC4#WEEK4(Gree colour recepies) Krishna Dholakia -
સીઝલીંગ હોટ બ્રાઉની વીથ આઇસક્રીમ (Sizzling Hot Brownie With Icecream Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
પિસ્તા મિલ્ક શેઇક વીથ આઇસક્રીમ (Pista Milk Shake With Icecream Recipe In Gujarati)
#cookpadindia#Cookpadindia#SM Sneha Patel -
તરબુચ સ્લશ વીથ આઇસક્રીમ & રોઝ સીરપ (Watermelon Slush With Icecream Rose Syrup Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiતરબુચ સ્લશ વીથ આઇસક્રીમ & રોઝ સીરપ Ketki Dave -
મિક્સ ફ્રોઝન બેરિસ મિલ્કશેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Mixed Frozen Berries Milkshake Vanilla Icecream Re
હમણાં અમારા મોમ્બાસા મા ગરમી બહુ જ છે. તો ઠંડું ઠંડું મીલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ પીવાની મજા આવે છે. Sonal Modha -
વેનીલા આઇસક્રીમ વીથ મેંગો (Vanilla Ice Cream With Mango Recipe In Gujarati)
#SD#cookpadindia#Cookpadgujaratiવેનીલા આઇસક્રીમ વીથ મેંગો Ketki Dave -
-
કોલ્ડ કોફી વિથ આઇસક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)
#GA4#Week8કોફી Girihetfashion GD -
કીવી મિલ્કશેક (Kiwi Milkshake Recipe In Gujarati)
#mr Post 1 કીવી ખાવાથી અનેક પ્રકાર ના ફાયદા થાય છે. મૂળ આ ફળ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં માં થાય છે. પરંતુ હવે ભારત માં પણ મળે છે. ઉપરથી બ્રાઉન અને અંદરથી લીલા રંગનું ઝીણા બિયા વાળું આ ફળ હોય છે. આ ફળનો સ્વાદ ખાટો મીઠો લાગે છે. વિટામિન c ભરપુર માત્ર માં હોય છે. આંખ નું તેજ અને ઇમ્યુનીટી વધારે છે. Dipika Bhalla -
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)
ફ્રેશ સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યું.મને દરરોજ આઈસ્ક્રીમ ખાવા જોઈએ તો હું મિલ્ક શેક બનાવી તેમાં એક scoop ice cream નાખી દઉં. Sonal Modha -
વેનીલા આઇસક્રીમ વીથ ચૉકલેટ સૉસ (Vanilla Icecream with Chocolate Sauce Recipe In Gujarati)
#APR#cookpadindia#Cookpadgujaratiવેનીલા આઇસક્રીમ વીથ ચૉકલેટ સૉસ Ketki Dave -
મેંગો શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Mango Shake With Vanilla Icecream Recipe In Gujarati)
હેલ્થ માટે દરરોજ ફ્રૂટ ખાવું જોઈએ છોકરાવ ફ્રુટ ના ખાય તો એમને મિલ્ક શેક બનાવી ને પીવડાવી શકાય. તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
-
બનાના શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Banana Shake With Vanilla Icecream Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને રાત્રે આઈસ્ક્રીમ કે મીલ્ક શેક પીવાની આદત છે. તો હું દરરોજ મીલ્ક શેક બનાવું અને આઈસ્ક્રીમ તેમાં જ નાખી દઉં. Sonal Modha -
-
બનાના ચોકલેટ મિલ્કશેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ મિલ્ક શેક: બનાના ચોકલેટ મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમનાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે. અમારા ઘરમાં બધા એકાદશી નો ઉપવાસ કરે . તો એકાદશી ના ઉપવાસ માં છોકરાઓ ને સવારે સ્કૂલે જતાં પહેલાં એક ગ્લાસ બનાના 🍌 મિલ્ક શેક બનાવી ને પીવડાવી દેવા નું એટલે એમને મોડે સુધી ભૂખ ન લાગે અને પેટ પણ ભરેલું રહેશે. Sonal Modha -
મેંગો મિલ્કશેક વીથ આઈસ્ક્રીમ (Mango Milkshake With Icecream Recipe In Gujarati)
#KR Deval maulik trivedi -
-
કાજુ શેક વિથ આઇસક્રીમ (Kaju Shake With Icecream Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ આ વાનગી ખાસ કરીને સાતમ આઠમના ઉપવાસ મા બનાવી શકાય છે. Neha Prajapti -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16535252
ટિપ્પણીઓ