મીક્સ વેજીટેબલ વિથ મેગી મસાલા (Mix Vegetable With Maggi Masala Recipe In Gujarati)

Marthak Jolly @123jolly
મીક્સ વેજીટેબલ વિથ મેગી મસાલા (Mix Vegetable With Maggi Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા કુકર માં તેલ મુકી જીરું ઉમેરી હિંગ ઉમેરવી તેમાં વેજીટેબલ ઉમેરી સાંતળવા
- 2
પછી તેમાં મીઠું ને મેગી મસાલો બીજા મસાલા ઉમેરી મીક્સ કરવુ
- 3
પછી તેમાં કોબી ઉમેરી મીક્સ કરી ને કુકર બંધ કરી એકજ સીટી કરવી ને ઠંડુ થાય એટલે તેમાં ટામેટા ની સ્લાઈસ ઉમેરી મીક્સ કરી સર્વ કરવુ (બીજા વેજીટેબલ ઉમેરી શકાય)મેં પહેલી વાર બનાવ્યુ સારુ બનીયુ એટલે મેં રેસિપી મુકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજીટેબલ ચીઝ કોર્ન મેગી (Vegetable Cheese Corn Maggi Recipe In Gujarati)
#14નવેમ્બર#ચાઈલ્ડ સ્પેશ્યલ Marthak Jolly -
-
-
મેગી વેજીટેબલ પકોડા (Maggi Vegetable Pakoda Recipe In Gujarati)
#MFFમોનસુન ફેસ્ટિવલખૂબ જ ટેસ્ટી હેલ્ધી અને ક્રિસ્પી બને છે. Falguni Shah -
-
મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe in Gujarati)
#EB#week9ખૂબ જ હેલ્ધી ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
-
-
-
-
વેજીટેબલ મેગી રાઈસ (Vegetable Maggi Rice Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ રેસિપી ડિનર Falguni Shah -
વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati)
#RB5#cookpedindia#cookpedgujarati Hinal Dattani -
-
વેજીટેબલ તુવેર દાળ ની ખીચડી (Vegetable Tuver Dal Khichdi Recipe In Gujarati)
#MBR6#week6 Marthak Jolly -
-
કર્ડ મસાલા મેગી (Curd Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab🔺મેરી મેગી....એટલે મારા ઘરમાં હમેશાં બનતી મેગી....🔺આ મેગી મારા ઘરે હમેશાં બંને છે મેગી નામ પડે એટલે તરત જ પુછે દહીં છે ને...દહીં વાલી મેગી ખૂબ જ ટેસ્ટી લાગે છે...🔺એકવાર ખાશો તો તમે પન જ્યારે મેગી બનાવશો ત્યારે દહીં સાથે જ ખાશો...🔺તમને ખ્યાલ હોય તો રાવન મુવી મા શાહરૂપ ખાન જી પન મેગી મા દહીં નાખી ને ખાય છે...🔺રાવન મુવી જોવા ગયા ત્યારે મારા સને તરત જ કહ્યું કે શાહરૂપ ખાન જી પન આપડી જેમ જ દહીં વાલી મેગી ખાય છે... Rasmita Finaviya -
-
મેગી વિથ મસાલા રાઈસ(maggi with masala rice recipe in Gujarati)
મારા ઘર ની બધા ની પ્રિય વાનગી અને બનવા મા ફટાફટ તૈયાર કરી શકાય છેપોસ્ટ 3 khushbu barot -
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Kanzariya -
-
-
-
વેજીટેબલ મિક્સ મસાલા મેગી (Vegetable Mix Masala Gravy Recipe In Gujarati)
ઝટપટ ખાવું હોય અને થોડી ભૂખ લાગી હોય અથવા બીજી રસોઈ બનાવવાનો ટાઈમ ના હોય તો આવી મેગી કે નૂડલ્સ બનાવી શકાય.. Sangita Vyas -
વેજીટેબલ મેગી (Vegetable Maggi Recipe In Gujarati)
ક્વિક ડિનર માં શું બને?મેગી થી જલ્દી કોઈ વસ્તુ બને જ નઈ..એટલે મેગીને થોડી હેલધી બનાવવા થોડા વેજિસ્નાખ્યાં અને ફટાફટ ડિનર થઈ ગયું.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16535386
ટિપ્પણીઓ (3)