તુવેર દાળ માસાલા ખીચડી (Tuverdal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી ચોખા અને દાળ લો. તેને પાણી થી 2 થી 3 વાર ધોઈ ને 10 મિનિટ માટે પલાળો.
- 2
હવે કૂકર માં તેલ અને ઘી મુકો પછી તેમાં જીરું, હિંગ અને રાઈ મુકો. પછી તેમાં તજ લવિંગ, બાદિયા, સૂકા લાલ મરચાં ઉમેરો.
- 3
પછી તેમાં બટેટા ટામેટા અને મરચુ ઉમેરો. પછી તેમાં બધા મસાલા ઉમેરો.. હવે તેમાં સીંગદાણા,લસણ અને આદુ નો ટુકડો ઉમેરો. પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી 2 વીશલ વગાડો. પછી તેને ધીમા આંચ પર 5 મીનીટ રાખો. તૈયાર છે ફટાફટ બનતી ખીચડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13944923






ટિપ્પણીઓ (2)