પીઝા ખીચું બોમ્બ (pizza khichu bomb recipe in Gujarat)

Tatvee Mendha @TatveeMendha
પીઝા ખીચું બોમ્બ (pizza khichu bomb recipe in Gujarat)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં પાણી લઈ તેને ઉકળવા દો હવે તેમાં જીરૂ, મીઠું, સોડા, પિઝ્ઝા સિસનિંગ તથા તેલ નાખી બરાબર મિક્સ કરી ઉકળવા દો. હવે તેમાં લોટ મિક્સ કરી બરાબર હલાવી 5-10 મિનિટ નિચે લોઢી મુકી ઢાંકી ને ચડવા દો.
- 2
પછી તેને 1 ટેબલ ચમચી તેલ ઉમેરી મસળી લો. સ્ટિમ પોટ મા પણી ગરમ મુકો તૈયાર કરેલ ખિચા ને સ્ટિમ કરી લો.
- 3
ત્યારબાદ તેમાં પીઝા સોસ ઉમેરી બરાબર મિકસ કરી લો. તેમાં ઝીણા સમારેલા કેપ્સીકમ ઉમેરો તૈયાર મિશ્રણ ના બોલ બનાવી આંગળી વડે સેજ હોલ કરો. હવે તેને ચીઝ થી ભરી દો. ઉપરથી પિઝ્ઝા સિસનિંગ છાંટી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14002980






ટિપ્પણીઓ (2)