ફ્રાઈડ બ્રેડ મેગી (fried bread maggi recipe in Gujarati)

Tatvee Mendha @TatveeMendha
ફ્રાઈડ બ્રેડ મેગી (fried bread maggi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં પાણી, ખાંડ અને યીસ્ટ ઉમેરી મિક્સ કરી 10-15 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
- 2
પછી તેમાં મેંદો ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી તેમાં તેલ ઉમેરી 15 મિનિટ સુધી મસળવો. પછી તેને તેલ વાળો હાથ લગાવી ઢાંકી ને 1 કલાક હૂંફાળી જગ્યામાં રહેવા દો.
- 3
હવે તેમાં થી એર કાઢી નાનો લુઓ લઈ તેમાં થી રોટલી જેવું વણી લો ને પછી તેને કુકિ કટર થિ કટ કરી લો. કટ કરીને તેમા વચે મેગી ભરી ઉપર થિ બીજી પૂરી થિ કવર કરી લો.
- 4
પછી તૈયાર કરેલી રેવિયોલિ ને શલ્લો ફ્રાય ઓર ડીપ ફ્રાય કરીને તેને ગરમા ગરમ કેત્ચપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14050056






ટિપ્પણીઓ