પૂરી(poori Recipe in Gujarati)

hemali chitroda
hemali chitroda @cook_26511413
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 250મેંદા નો લોટ
  2. 1 કપપાણી
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 ચમચીમરી
  5. 1 ચમચીજીરૂ
  6. તેલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં મેંદા નો લોટ લયો

  2. 2

    પછી તેમાં મીઠું સ્વાદાનુસાર ઉમેરી જીરું પાઉડર,મરી,1 ચમચી તેલ ઉમેરો.

  3. 3

    હવે થોડો નરમ લોટ બાંધો. પછી તેના ગોળ બનાવી લો.

  4. 4

    ત્યાર બાદ બ્રાઉન રંગની પૂરી થઈ જાય એટલે બહાર નીકળી લો.

  5. 5

    મેંદા ની પૂરી તૈયાર થાય એટલે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hemali chitroda
hemali chitroda @cook_26511413
પર

ટિપ્પણીઓ

Similar Recipes