રાંધવાની સૂચનાઓ
- 1
માવા ને થોડો સેકી લો થોડું ઠંડુ થાય એટલે એમાં શેકેલો રવો, બૂરુ, ઇલાયચી જાયફળ, કાજુ કિશમિશ બધું મિક્સ કરો
- 2
મેંદા માં ઘી નું મુઠ્ઠી પડતું મોય નાખી ને લોટ બાંધો
- 3
નાના લુવા કરી ને નાની પૂરી કરી ને તેમાં તૈયાર કરેલો માવો ભરી ને ઘુઘરા વાળો ફરતે કિનાર બરાબર દબાવી ને કાંગરી વાળો
- 4
તળવા માટે ઘી ગરમ કરીને તેમાં ઘુઘરા તળી લો
- 5
તૈયાર છે ઘુઘરા દિવાળી સ્પેશિયલ મિઠાઈ ઘુઘરા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
મીઠા ઘુઘરા,. (દિવાળી સ્પેશ્યલ)#GA4#week9 vallabhashray enterprise -
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week9#Mainda ઘુઘરા દિવાળીમાં ખાસ કરીને બનાવવામાં આવતા હોય છે. Miti Mankad -
ડ્રાયફ્રૂટ ઘુઘરા (Dryfruit Ghughra Recipe In Gujarati)
#DTR#Cookpadguj#Cookpadind દિવાળી સ્પેશિયલ મીઠાઈ પુરા ગુજરાત ની ગૌરવ છે. આ સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટ ઘુઘરા Rashmi Adhvaryu -
-
-
-
-
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#GA4#Week9મીઠાઈફ્રેન્ડ્સ ટેસ્ટ એટલો સરસ કે એક નહીં પણ બે તો ખાવા જ પડે Nirali Dudhat -
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
ગુજરાતી પારંપારિક દિવાળીની મીઠાઈ એટલે કે મીઠા ઘુઘરા. માવા અને રવાના ઘુઘરા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી મોઢામાં મૂકતાં જ ગળી જાય છે. ઘુઘરા વગર અમારા ઘરે દિવાળી અધૂરી રહી છે. એટલે પહેલી મીઠાઈ માવાના ઘુઘરા બનાવ્યા.#cookbook#post3#diwali Chandni Kevin Bhavsar -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DFT#પરંપરાગત રેશીપી દિવાળી એટલે જાણે ઘુઘરાનો જ તહેવાર.લગભગ કોઈ ઘર ઘુઘરા વગરનું જોવા ના મળે.જો હું કહું તો દિવાળી ને ઘુઘરા ડે જ કહેવું જોઈએ. અને આ સમયે બનતા ઘુઘરાની મિઠાશ કંઈક ઓર જ હોય.અમસ્તા આપણે જો ઘુઘરા બનાવીએ તો એટલી મિઠાશ નથી આવતી.સત્યનારાયણના પ્રસાદ જેવું કથા હોય ત્યારે જ શીરામાં મિઠાશ હોય બાકી ગમે તેટલું બનાવો."ઉસમેં વો બાત નહીં જો પ્રસાદમેં મોજુદ હૈ" Smitaben R dave -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRદીવાળી સ્પેશિયલ રવા માવા ના હેલ્થી ઘુઘરા બનાવ્યા.. Sangita Vyas -
ડ્રાયફ્રૂટ ઘુઘરા(Dryfruit Ghughra Recipe in Gujarati)
#દીવાળીમે પહેલી વાર બનાવ્યા, બહુ જ ટેસ્ટી અને ક્રન્ચી બન્યા છે.Happy diwali 💐🙏 Avani Suba -
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week9#mithai દિવાળી હોય એટલે ઘૂઘરા તો બને જ કે પછી ઘૂઘરા દિવાળીમાં જ બને . Chetna Jodhani -
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુકઆજે હું તમારી સમક્ષ એક ખુબજ સરસ દિવાળી મીઠાઈ લઈ ને આવી છું.ઘૂઘરા ઈન પોટલી શેપ Amee Mankad -
-
-
-
-
સોજી અને માવા ના ઘુઘરા (Sooji Mava Ghughra Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : સોજી અને માવાના ઘુઘરાદિવાળીમાં બધાના ઘરે ચોળાફળી ચકરી ફરસી પૂરી શક્કરપારા ઘૂઘરા બીજા બધી ટાઈપ ના ટ્રેડિશનલ નાસ્તા બનતા જ હોય છે .તો મેં પણ ઘુઘરા બનાવ્યા. Sonal Modha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14050269
ટિપ્પણીઓ