હિબીસકસ અને દાડમ નુ શરબત (Hibiscus Pomegranate Sharbat Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767

હિબીસકસ અને દાડમ નુ શરબત (Hibiscus Pomegranate Sharbat Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 1/2 કપહિબીસકસ નુ પાણી
  2. 1/2દાડમ નો જ્યૂસ
  3. 2-3ફુદીના ના પાન
  4. ચપટીસંચળ
  5. 2-3બરફ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    હિબીસકસ વોટર મા દાડમ નો જ્યૂસ સંચળ અને ફુદીના ના પાન ઉમેરો

  2. 2

    બરાબર હલાવી લો ગ્લાસ મા બરફ નાખી મિશ્રણ ઉમેરો

  3. 3

    ઠંડુ સર્વ કરો તૈયાર છે ટેસ્ટી હિબીસકસ દાડમ નુ શરબત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

Similar Recipes