રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણાને ચોપરમાં અધકચરા પીસી લો. ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં આદુ-મરચાની પેસ્ટ હિંગ સતરાય ત્યાર બાદ તેમાં પીસેલા વટાણા મીઠું નાખી બે મિનિટ માટે સાંતળી લો
- 2
ત્યારબાદ તેમાં આમચૂર પાઉડર ખાંડ ધાણાજીરું, શેકેલું જીરું પાઉડર, લાલ મરચું પાઉડર નાખી બરાબર મિક્સ કરી એક મિનિટ માટે હલાવી લો અને ગેસ બંધ કરીને થોડીવાર માટે ઠંડુ થવા દો
- 3
ત્યારબાદ એક વાસણમાં ઘઉંનો લોટ ઘી નું મોણ મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી પૂરી જેવો લોટ બાંધી લો ત્યારબાદ તેના મીડીયમ સાઈઝના લુવા પાડી થોડી જાડી પૂરી વણી લો અને તેમાં એક મોટી ચમચી જેટલું સ્ટફિંગ ભરી ફોલ્ડ કરીને કચોરી નો શેપ આપી એકવાર વેલણથી હલકા હાથે વળીલો
- 4
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી કચોરીને બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ વટાણા ની કચોરી ભરીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
-
-
-
લીલવા વટાણા ની કચોરી(Lilava Vatana ni kachori recipe in Gujarati
#વિકમીલ3#ફ્રાઇડ#પોસ્ટ24#માઇઇબુક#પોસ્ટ26 Sudha Banjara Vasani -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Falguni Shah -
-
આલુ પૌવા ટીકી
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છેગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
ટરમરીક ક્રિસ્પી ઢોસા (Turmeric Crispy Dosa Recipe In Gujarati)
#STખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
-
-
-
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
Happy New year all of you 2022🎉🎉🎉🌹❣️Morning breakfast 😋 Falguni Shah -
-
લીલા વટાણા ની કચોરી (Green Vatana Kachori Recipe In Gujarati)
લીલા વટાણા ની કચોરી ખાવા મા સરસ લાગે છે દહીં કે સોસ ને ધાણા ની ચટણી સાથે ખાઇ શકાય#FFC4 Jayshree Soni -
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
હરા ભરા ફલાફલ (Hara Bhara Falafel Recipe In Gujarati)
#TT3ખૂબ જ સ્વાદમાં ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TROખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
પોટેટો ચીઝી ક્રિસ્પી ટ્રાયંગલ (Potato Cheesy Crispy Triangle Recipe In Gujarati)
#MFFમોનસુન ફૂડ ફેસ્ટિવલ Falguni Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (2)